NEET · Physics · STD 12 - 3. current electricity
સ્તંભ\(- I\) એ ધાત્વીય સુવાહકમાં વહેતા પ્રવાહને અનુરૂપ ચોક્કસ ભૌતિક રાશિઓ આપે છે. સ્તંભ\(- II\) એ સંકળાયેલ વિદ્યુતીય રાશિઓ ધરાવતા અમુક ગાણિતીય સંબંધો દર્શાવે છે. સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને યોગ્ય સંબંધોથી મેળવો.
| સ્તંભ \(- I\) | સ્તંભ\(- II\) |
| \((A)\) ડ્રિફટ વેગ | \((P)\) \(\frac{m}{n e^{2} \rho}\) |
| \((B)\) વિદ્યુતીય અવરોધકતા | \((Q)\) \(\mathrm{ne} v_{\mathrm{d}}\) |
| \((C)\) શિથીલન સમયગાળો | \((R)\) \(\frac{\mathrm{eE}}{\mathrm{m}} \tau\) |
| \((D)\) પ્રવાહ ઘનતા | \((S)\) \(\frac{E}{J}\) |
- A \((A)- (\mathrm{R}),(\mathrm{B})-(\mathrm{S}),(\mathrm{C})-(\mathrm{P}),(\mathrm{D})-(\mathrm{Q})\)
- B \((A)-(R), (B)-(S), (C)-(Q), (D)-(P)\)
- C \((A)-(R), (B)-(P), (C)-(S), (D)-(Q)\)
- D \((A)-(R), (B)-(Q), (C)-(S), (D)-(P)\)
Answer & Solution
Correct Answer
(A) \((A)- (\mathrm{R}),(\mathrm{B})-(\mathrm{S}),(\mathrm{C})-(\mathrm{P}),(\mathrm{D})-(\mathrm{Q})\)
Step-by-step Solution
Detailed explanation
\(J=\frac{I}{A}=n e v_{d}=\frac{n e^{2} \tau}{m} E=\sigma E=\frac{E}{\rho}\) \(V_{d}=\frac{e E}{m} I ; \rho=\frac{m}{n e^{2} \tau}\) or \(\rho=\frac{E}{J}, J=n e v_{d}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ આકૃતિમાં, \(2\,kg\) અને \(1\,kg\) વચ્ચે સંપર્ક બળ ........ \(N\) હશે? (સપાટીને લિસી લો.) (આપેલ : \(g =10 \,ms ^{-2}\))
NEET 2022 Medium - આકૃતિમાં દર્શાવેલ સંયોજન માટે સમતુલ્ય સંધારકતા ..... છે.
NEET 2021 Medium - પ્રિઝમમાંથી નિકળતા નિર્ગમનકોણનું મૂલ્ય શોધો. ગ્લાસનો વક્રીભવનાંક \(\sqrt{3}\) છે. (\(^{\circ}\) માં)
NEET 2021 Medium - ફ્લાયવ્હીલની ઝડપ \(60\,rpm\) થી \(360\,rpm\) સુધી વધારવા માટે \(484\,J\) જેટલી ઊર્જા ખર્ચવામાં આવે છે. ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા \(............\,kg - m ^2\) હશે.NEET 2022 Easy
- પ્રતિ ન્યુકિલયર વિખંડન ઉત્સજીર્ત ઊર્જા \(200 \;MeV\) છે.જો \(10^{20 }\) વિખંડન પ્રતિ સેકન્ડ થતા હોય,તો ઉત્પન્ન થતા પાવરનો જથ્થો કેટલો હશે?NEET 2017 Medium
- વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. ભ્રમણ કરતાં કણ \(P\) નો ત્રિજ્યા સદિશનો \(y-\)પ્રક્ષેપ (projection) કેટલો મળે?
NEET 2019 Medium
More PYQs from NEET
- નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં બનતી મુખ્ય નીપજ \(C\) ઓળખો. \(Image\)
NEET 2024 Medium - એકદળી પ્રકાંડની રચનાને અનુલક્ષીને જે વિધાન સાચું નથી, તે શોધો.NEET 2025 Easy
- લિપિડ્સના સંદર્ભમાં નીચેના વિધાનો છે.
\((a)\) ફક્ત એકલ બંધ ધરાવતા લિપિડ્સને અસંતૃપ્ત ફેટી એસિડ્સ કહેવાય છે.
\((b)\) લેસીથિન એક ફોસ્ફોલિપિડ છે.
\((c)\) ટ્રાઇહાઇડ્રોક્સિ પ્રોપેન એ ગ્લિસરોલ છે.
\((d)\) પામિટિક એસિડ કાર્બોક્સિલ કાર્બન સહિત \(20\) કાર્બન પરમાણુઓ ધરાવે છે.
\((e)\) એરાકિડોનિક એસિડ \(16\) કાર્બન પરમાણુઓ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium - \(100\) આંટા ધરાવતા \(50\, cm\) લંબાઈનો એક લાંબો સોલેનોઇડ \(2.5 A\) વીજપ્રવાહ ધારીત છે આ સોલેનોઈડના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર .................\(...... \times 10^{-5}\;T\) છે \(\left(\mu_{0}=4 \pi \times 10^{-7}\, T\, m\, A ^{-1}\right)\)NEET 2020 Medium
- પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..NEET 2015 Medium
- જો એક નિવસનતંત્રમાં પ્રથમ પોષક સ્તરની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા (\(NPP\)) \(100 x\left(\mathrm{kcal} \mathrm{m}^{-2}\right) \mathrm{yr}^{-1}\) છે, તો તે જ નિવસનતંત્રમાં તૃતીય પોષક સ્તરની કુલ પ્રાથમિક ઉત્પાદકતા (GPP) કેટલી હશે?NEET 2024 Medium