NEET · Physics · STD 11 - 12 . kinetic theory of gases
સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને મેળવો અને આપેલ વિકલ્પો પૈકી સાચું જોડકું પસંદ કરો.
| સ્તંભ \(- I\) | સ્તંભ \(- II\) |
| \((A)\) વાયુ અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ | \((P)\) \(\frac{1}{3} \mathrm{n} m \bar{v}^{2}\) |
| \((B)\) આદર્શ વાયુ દ્વારા લાગતું દબાણ | \((Q)\) \(\sqrt{\frac{3 \mathrm{RT}}{\mathrm{M}}}\) |
| \((C)\) અણુની સરેરાશ ગતિઊ | \((R)\) \(\frac{5}{2} \mathrm{RT}\) |
| \((D)\) \(1\) મોલ દ્વિપરમાણુક વાયુની કુલ આંતરિક ઊર્જા | \((S)\) \(\frac{3}{2} \mathrm{k}_{\mathrm{B}} \mathrm{T}\) |
- A \((A) - (R), (B) - (P), (C) - (S), (D) - (Q)\)
- B \((A) - (Q), (B) - (R), (C) - (S), (D) - (P)\)
- C \((A) - (Q), (B) -(\mathrm{P}),(\mathrm{C})-(\mathrm{S}),(\mathrm{D})-(\mathrm{R})\)
- D \((A) - (R), (B) - (Q), (C) - (P), (D) - (S)\)
Answer & Solution
Correct Answer
(C) \((A) - (Q), (B) -(\mathrm{P}),(\mathrm{C})-(\mathrm{S}),(\mathrm{D})-(\mathrm{R})\)
Step-by-step Solution
Detailed explanation
\((A)\) \(V_{r m s}=\sqrt{\frac{3 R T}{M}}\) \((B)\) \(P=\frac{1}{3} n m V_{m}^{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશ કિરણ કાટકોફા પ્રિજમના બિંદુ \(P\) આગબ \(30^{\circ}\) ના. આપાતકોણાથી દાખલ થાય છે. તે પ્રિજમના પાયા (બેજ) \(B C\) મે સમાંતર ગતિ કરે છે અને \(A C\) બાજુને સમાંતર નિર્ગમન પામે છે. પ્રિઝમનો વકીભવનાંક. . . . . . . . . થશે.
NEET 2024 Medium - કોઇ ખુલ્લી આર્ગન પાઇપના બીજા ઓવરટોનની આવૃત્તિ, \(L\,\,m\) લાંબા બંધ પાઇપના પ્રથમ ઓવરટોન જેટલી છે. ખુલ્લી પાઇપની લંબાઇ કેટલી હશે?NEET 2016 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈના સીધા સુવાહકમાં \(5 \,\mathrm{~A}\) નો પ્રવાહ વહે છે.એક ઇલેક્ટ્રોન \(10^{5} \, \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી સુવાહકને સમાંતર ગતિ કરે છે.આપેલ ક્ષણે ઇલેક્ટ્રોન અને સુવાહક વચ્ચેનું લંબઅંતર \(20 \, \mathrm{~cm}\) છે.ઇલેક્ટ્રોન દ્વારા તે ક્ષણે અનુભવાતા બળનું મૂલ્ય ......... \(\times 10^{-20} \,N\) હશે.
NEET 2021 Medium - એક \((47 \pm 4.7) \;k \Omega\) ના કાર્બન અવરોધને તે નિયત કરવા માટે અલગ રંગોથી વલયો કરવાના છે. તો વર્ણ સંકેત (colour code) નો ક્રમ કયો થશે?NEET 2018 Easy
- ડાયોડ \(\left(D_1\right)\) અને \(\left(D_2\right)\) સાથેનો પૂર્ણ તરંગ રેક્ટિફાયર પરિપથ આકૃતિમાં દર્શાવેલ છે. જો ઇનપુટ સપ્લાય વોલ્ટેજ \(V_{\text {in }}=220 \sin (100 \pi t)\) વોલ્ટ હોય, તો \(t=15\text{msec}\) સમયે શું થશે?
NEET 2025 Easy - ધારો કે છત (જડિત આધાર) પરથી એક તાર લટકાવેલો છે અને તેના મુક્ત છેડ વજન \(W\) લગાડેલ છે. તારના આડછેદના ક્ષેત્રફળ \((A)\) પરના કોઈ બિંદુુ લાગતું પ્રતાનપ્રતિબળ \(........\) છે.NEET 2023 Easy
More PYQs from NEET
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે વિધુપ્રવાહ \(I\) .......\(A\) મળે
NEET 2020 Medium - સંપૂર્ણ વાયુના નમૂના માટે જ્યારે તેના દબાણનો ફેરફાર સમોષ્મી રીતે \(p_i\) થી \(p_f,\) કરવામાં આવે છે ત્યારે એન્ટ્રોપી ફેરફાર નીચેનામાથી કઈ રીતે આપવામાં આવે છેNEET 2016 Medium
- એક વારના સિટ્રિક એસિડ ચક્રમાં, પ્રક્રિયાથ સ્તરે આટલા ફોસ્ફોરાયલેશન થાય છેNEET 2020 Medium
- નીચેના સંયોજનનું સાચું IUPAC નામ શોધો:
NEET 2026 Medium - નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન I : યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૈમાર્ય માટેનો વિશ્વાસપાત્ર સૂચક નથી. વિધાન II : યોનિપટલ ફક્ત પ્રથમ સંભોગ વખતે જ તૂટે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- બ્રોન્સ્ટેડ એસિડ \(\mathrm{H}_{2} \mathrm{O}\) અને \(\mathrm{HF}\) માટે સંયુગ્મી બેઇઝ શોધો.NEET 2019 Medium