enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision
સ્થિર રહેલ \(500\; \mathrm{g}\) દળના પદાર્થ પર બદલાતું બળ લગતા તેનો \(\mathrm{X}\) ઘટક નીચે દર્શાવ્યા પ્રમાણે બદલાય છે. તો \(X=8 \;\mathrm{m}\) અને \(X=12\; \mathrm{m}\) બિંદુ આગળ કણનો વેગ કેટલો થાય?

- A \(18 \;\mathrm{m} / \mathrm{s}\) અને \(24.4 \;\mathrm{m} / \mathrm{s}\)
- B \(23 \;\mathrm{m} / \mathrm{s}\) અને \(24.4 \;\mathrm{m} / \mathrm{s}\)
- C \(23 \;\mathrm{m} / \mathrm{s}\) અને \(20.6 \;\mathrm{m} / \mathrm{s}\)
- D \(18 \;\mathrm{m} / \mathrm{s}\) અને \(20.6 \;\mathrm{m} / \mathrm{s}\)
Answer & Solution
Correct Answer
(C) \(23 \;\mathrm{m} / \mathrm{s}\) અને \(20.6 \;\mathrm{m} / \mathrm{s}\)
Step-by-step Solution
Detailed explanation
\({W}={\Delta K E}\) At \(x=8\;;\;130=\frac{1}{2}\left(\frac{1}{2}\right) v^{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કયા તાપમાને ઓકિસજન અણુઓની વર્ગ માધ્યમૂલ \((rms)\) ઝડપ પૃથ્વી પરથી વાયુમંડલ નિષ્ક્રમણ માટે પર્યાપ્ત થશે? (ઓકિસજન અણુંનું દ્રવ્યમાન \((m)= 2.76 \times 10^{-26}\,kg\), બોલ્ટઝમાન અચળાંક \(k_B= 1.38 \times 10^{-23}\,\, JK^{-1}\))NEET 2018 Medium
- જો \(\overrightarrow{ F }=2 \hat{ i }+\hat{ j }-\hat{ k }\) અને \(\overrightarrow{ r }=3 \hat{ i }+2 \hat{ j }-2 \hat{ k }\) હોય, તો \(\overrightarrow{ F }\) અને \(\overrightarrow{ r }\) ના અદિશ અને સદીશ ગુણકારનું મૂલ્ય અનુક્રમે કેટલું હશે?NEET 2022 Medium
- વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલ પર પ્રતિ \(cm\) એ \(n\) કાંપા છે. વર્નિયરનો \(n\) મો કાંપો મુખ્ય સ્કેલના \((\mathrm{n}-1)\) માં કાંપા સાથે મળે છે. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશકતી કેટલી હશે?NEET 2019 Hard
- એક સંધારકની સંધારકતા \('C'\) ને \(V\) વોલ્ટના \(a.c.\) ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે, જ્યાં \(\mathrm{V}=\mathrm{V}_{0} \sin \omega \mathrm{t}.\) સંધારકની પ્લેટો વચ્ચે સ્થાનાંતરીય પ્રવાહ \(....\) મુજબ આપી શકાય.NEET 2021 Medium
- એક નાના ટેલિસ્કોપમાં \(140\) \(cm\)ની કેન્દ્રલંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ અને \(5.0\) \(cm\)નl કેન્દ્રલંબાઈ ધરાવતો નેત્રકાચ (આઈ પીસ) છે. દૂરની વસ્તુને જોતાં ટેલિસ્કોપની મોટવણી. . . . . . થશે.NEET 2024 Medium
- એક આંતરપૃષ્ઠ માટે બ્રુસ્ટર કોણ \({i }_{b}\) ........ હોય છે.NEET 2020 Medium
More PYQs from NEET
- જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય \(\left(t_{1 / 2}\right)\) 1 મિનિટ હોય, તો પ્રક્રિયાના \(99.9 \%\) પૂર્ણ થવા માટે જરૂરી સમય કોની સૌથી નજીક હશે?NEET 2025 Easy
- શુક્રકોષજનક શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે કોષ વિભાજનની શ્રેણીમાંથી પસાર થાય છે. નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો :
A. શુક્રકોષજનક હંમેશા અર્ધસૂત્રી કોષ વિભાજનમાંથી પસાર થાય છે.
B. પ્રાથમિક શુક્રકોષજન્ય કોષો સમસૂત્રી ભાજન દ્વારા વિભાજન પામી દ્વિતીયક શુક્રકોષજન્ય કોષો ઉત્પન્ન કરે છે.
C. દ્વિતીયક શુક્રકોષજન્ય કોષો, તેમના દ્વિતીય અર્ધસૂત્રી ભાજન દ્વારા, એકકીય શુક્રકણિકાઓ ઉત્પન્ન કરે છે.
D. પ્રશુક્રકોષો સમસૂત્રી ભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
E. પ્રશુક્રકોષો શુક્રકાયાંતરણ દ્વારા શુક્રકોષોમાં રૂપાંતરિત થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - કોષ દીવાલ શેમાં ગેરહાજર હોય છે?NEET 2015 Medium
- કેટલીક સાયનોબેક્ટેરિયામાં રંજકદ્રવ્ય ધરાવતી પટલમય પ્રવર્ધ _____ છે.NEET 2013 Medium
- નીચેનામાંથી કયું કશાહીન જન્યુઓ સાથે સમયુગ્મકતા દર્શાવે છે?NEET 2014 Medium
- યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\) હેરોઈન \(I\). રૂધિર પરિવહન તંત્ર પર અસર \(B\) મેરીજુઆના \(II\). શારીરિક કાર્યોનું મંદ પડવું \(C\) કોકેઈન \(III\). પીડાનાશક \(D\) મોર્ફિન \(IV\). ડોપામાઈનના વહનમાં ખલેલ પહોંચાડે છે. NEET 2023 Medium