ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision

સ્થિર રહેલ \(5 \;\mathrm{m}\) દળનો પદાર્થ ત્રણ ટુકડામાં વિભાજિત થાય છે. બે \(m\) દળના પદાર્થ એકબીજાને લંબ રીતે \(v\) વેગથી ગતિ કરે છે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા (\(J\) માં) મુક્ત થઈ હશે?

  1. A \(\frac{3}{5} \mathrm{mv}^{2}\)
  2. B \(\frac{5}{3} \mathrm{mv}^{2}\)
  3. C \(\frac{3}{2} \mathrm{mv}^{2}\)
  4. D \(\frac{4}{3} \mathrm{mv}^{2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{4}{3} \mathrm{mv}^{2}\)

Step-by-step Solution

Detailed explanation

\(3 m \bar{v}+m v \hat{i}+m v \hat{j}=0\) \(\Rightarrow \bar{v}=-\frac{v}{3} \hat{i}--\frac{v}{3} \hat{j} \quad|\bar{v}|=\sqrt{2} \frac{v}{3}\)
Same subject
Explore more questions on app