NEET · Physics · STD 12 - 12. atoms
રિડબર્ગ અચળાંકનું મૂલ્ય \(10^7\;m^{-1}\) આપેલ છે. હાઇડ્રોજન વર્ણપટની બામર શ્રેણીની અંતિમ રેખાની તરંગ સંખ્યા કેટલી થશે?
- A \(0.5 \times 10^7\;m^{-1}\)
- B \(0.25 \times 10^7\;m^{-1}\)
- C \(2.5 \times 10^7\;m^{-1}\)
- D \(0.025 \times 10^4\;m^{-1}\)
Answer & Solution
Correct Answer
(B) \(0.25 \times 10^7\;m^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
Here, \(R=10^{7} \mathrm{m}^{-1}\) The wave number of the last line of the Balmer series in hydrogen spectrum is given by
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(20\;mH \) ના ઇન્ડકટર, \(50\;\mu F\) ના કેપેસિટર અને \(40\;\Omega \) ના અવરોધના શ્રેણી જોડાણને \(V=10sin340t \) ના \(emf \) ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. \(A.C.\) પરિપથમાં પાવરનો વ્યય (\(W\) માં) કેટલો હશે?NEET 2016 Hard
- એક બોલને ઉર્ધ્વદિશા સાથે \(60^{\circ}\) ના કોણો, \(10\,ms ^{-1}\) ના વેગથી ફેકવામાં (પ્રક્ષિપ્ત) કરવામાં આવે છે. તેના ગતિપથના સૌથી ઉચ્ચતમ બિંદુ આગળ ઝડપ \(............... ms ^{-1}\) હશે.NEET 2022 Medium
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(\theta \) ખૂણો ધરાવતા એક લીસા ઢળતા પાટિયા \( ABC\) પર \(m \) દ્રવ્યમાનનો એક બ્લોક મુકેલ છે. આ ઢળતાં પાટિયાને જમણી તરફ \(a\) પ્રવેગ આપવામાં આવે છે. આ ઢળતાપાટિયા પર આ બ્લોક સ્થિર રહે તે માટે \( a\) અને \(\theta \) વચ્ચેનો સંબંધ શું હશે?
NEET 2018 Medium - એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક \(1.414\) છે, તેનાં પર \(45^o\) ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- એક વ્યકિત એક ઇમારતના સૌથી નીચેના માળમાં બેઠા બેઠા જોવે છે કે તે ઇમારતની છત પરથી મૂકેલો દડો એ \(1.5 \;m ,\) ઊંચાઈ ધરાવતી બારીને \(0.1 \;s\) માં પસાર કરે તો તે બારીની ટોચ પર તેનો વેગ .................... \(m/s\) હોયNEET 2020 Medium
- એક ફિલામેન્ટવાળા બલ્બ \((500\,W,\,\,100\,V)\) ને \(230\,V\) ના મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવ્યો છે. જ્યારે આ બલ્બ સાથે શ્રેણીમાં \( R\) અવરોધ જોડતાં તે સંપૂર્ણ સારી રીતે કાર્ય કરે છે,અને બલ્બ \(500\,W\) નો વિદ્યુત પાવર વાપરે છે. અવરોધ \(R =\) .................. \(\Omega\)NEET 2016 Medium
More PYQs from NEET
- પ્રવાહી X ના 5 મોલ અને પ્રવાહી Y ના 10 મોલ એક દ્રાવણ બનાવે છે જેનું બાષ્પ દબાણ 70 torr છે. શુદ્ધ X અને Y ના બાષ્પ દબાણ અનુક્રમે 63 torr અને 78 torr છે. વર્ણવેલ દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું છે?NEET 2025 Medium
- નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો :
\(2 A( g )+ B ( g ) \rightarrow 2 D ( g )\)
\(\Delta U^{\ominus}=-10 kJ mol ^{-1}\) અને \(\Delta S^{\ominus}=-44 J K ^{-1}\) 298 K તાપમાને.
પ્રક્રિયા માટે \(\Delta G^{\ominus}\) અને 298 K તાપમાને પ્રક્રિયાની સ્વયંભૂતા માટે યોગ્ય વિકલ્પ ઓળખો.
(આપેલ છે: \(R=8.31 J mol ^{-1} K^{-1}\) )NEET 2026 Easy - નીચેના પૈકી ક્યુ તાપમાન આધારિત છે ?NEET 2017 Easy
- તબીબી વિજ્ઞાનમાં, એન્ટિબાયોટીક્સના ઉત્પાદન માટે નીચે પૈકીના કયા વસતિ આંતર સંબંધો મોટે પાયે વપરાય છે?NEET 2018 Medium
- બે ખૂબ લાંબા, સીધા, સમાંતર વાહક \(A\) અને \(B\) અનુક્રમે \(5\,A\) અને \(10\,A\) ના પ્રવાહનું વહન કરે છે અને તે એકબીજાથી \(10\,cm\) ના અંતરે છે. બે વાહકમાં પ્રવાહની દિશા સમાન છે. બે વાહક વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે?\(\left(\mu_0=4 \pi \times 10^{-7}\right. \;SI \) એકમમાં)NEET 2022 Easy
- નીચે આપેલ બંધારણમાં \(\pi -\)બંધ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા .....
NEET 2015 Medium