NEET · Physics · STD 12 - 13. Nuclei
રેડિયોએક્ટીવ ન્યૂક્લિયસોનો અર્ધ જીવનકાળ \(100\) કલાક છે, \(150\) કલાક બાદ મૂળ એક્ટિવિટીનો \(.......\) અંશ બાકી રહેશે.
- A \(\frac{1}{2}\)
- B \(\frac{1}{2 \sqrt{2}}\)
- C \(\frac{2}{3}\)
- D \(\frac{2}{3 \sqrt{2}}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{1}{2 \sqrt{2}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{A}{A_{0}}=\left(\frac{1}{2}\right)^{\mathrm{t} / T_{\mathrm{H}}}=\left(\frac{1}{2}\right)^{150 / 100}=\frac{1}{2 \sqrt{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 48 N છે. પૃથ્વીની સપાટીથી તેની ત્રિજ્યાના એક-તૃતીયાંશ જેટલી ઊંચાઈએ તે પદાર્થ દ્વારા પૃથ્વીને કારણે અનુભવાતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?NEET 2025 Easy
- આયનિય હાઈડ્રોજન પરમાણુઓ અને \(\alpha -\)કણો સમાન વેગમાનથી અચળ ચુંબકીય ક્ષેત્ર \(B\) માં લંબ રીતે પ્રવેશે છે. તેમના પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર \({r_H}:{r_\alpha }\) કેટલો હશે?NEET 2019 Medium
- 0.5 kg દળનો એક દડો 40 m ઊંચાઈએથી નીચે પાડવામાં આવે છે. દડો જમીન સાથે અથડાઈને 10 m ઊંચાઈ સુધી ઉપર આવે છે. જમીન સાથેની તેની અથડામણ દરમિયાન દડા પર લાગતો આઘાત ....છે (\((g =9.8 m / s ^2)\) લોNEET 2025 Medium
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન\(-I:\) રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ દર્શાવે છે કે એકમ સમય દીઠ ક્ષય પામતા ન્યુક્લીયસની સંખ્યા નમૂનામાં ન્યુક્લીયસની કુલ સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિધાન\(-II:\) રેડિઓન્યુક્લાઇડનું અર્ધ આયુષ્ય એ તમામ ન્યુક્લીયસના જીવન સમયનો સરવાળો અને \(t =0\) સમયે રહેલા પ્રારંભિક ન્યુક્લીયસની સાંદ્રતાના ભાગાકાર જેટલો હોય. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- એક ગોળાકાર વસ્તુના વ્યાસને વર્નિયર કેલિપર્સની મદદથી માપવામાં આવે છે. ધારો કે તેના 10 વર્નિયર માપપટ્ટીના કાપા (V.S.D.) તેના 9 મુખ્ય માપપટ્ટીના કાપા (M.S.D.) બરાબર છે. મુખ્ય માપપટ્ટી પરનો લઘુત્તમ કાપો 0.1 cm છે અને જ્યારે વર્નિયર કેલિપર્સના જડબાં બંધ હોય, ત્યારે વર્નિયર માપપટ્ટીનું શૂન્ય \(x =0.1\text{ cm}\) પર છે.
જો વ્યાસ માટે મુખ્ય માપપટ્ટીનું અવલોકન \(M =5 cm\) હોય અને સંપાતી વર્નિયર કાપાની સંખ્યા 8 હોય, તો શૂન્ય ત્રુટિ સુધારણા પછી માપવામાં આવેલ વ્યાસ..... છેNEET 2025 Medium - કોઈ એક સમક્ષિતિજ તળિયા પર \(100 \;kg\) દ્રવ્યમાન અને \(2\; m\) ત્રિજ્યાની એક તકતી ગબડે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(20\; cm/s\) છે. તેને રોકવા કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium
More PYQs from NEET
- \(2 \,M\,HNO_3\) નું \(250\, mL\) દ્રાવણ તૈયાર કરવા માટે કેટલા ગ્રામ સાંદ્ર એસિડના દ્રાવણની જરૂર પડે ? સાંદ્ર એસિડ \(70 \%\) \(HNO_3\) ધરાવે છે.NEET 2013 Medium
- ઉત્સેચકોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2017 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૌર ઊર્જા છે.
વિધાન II : નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બનિક દ્રવ્યના ઉત્પાદનનો દર ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (NPP) કહેવાય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Easy - કારેલા, રાઈ, રીંગણ, કોળું, જાસૂદ, લ્યુપિન, કાકડી, શણ, ચણા, જામફળ, બીન, મરચું, આલુ, પિટુનિયા, ટામેટાં, ગુલાબ, અશ્વગંધા, બટાકા, ડુંગળી, કુંવારપાઠું અને ટ્યુલિપ પૈકી કેટલા છોડમાં અધોજાયી પુષ્પ હોય છે?NEET 2013 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\): પ્રોકેરીયોટીક સજીવોમાં ન્યુક્લીઓઈડ તરીકે ઓળખાતા ભાગમાં ધન વીજભારિત DNAને કેટલાક ઋણ વીજભારિત પ્રોટીન્સ પકડી રાખે છે. વિધાન \(II\): યુકેરીયોટીક સજીવોમાં ઋણ વીજભારિત \(DNA\) ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વિંટળાઈને ન્યુક્લિઓઝોમની રચના કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- ફિનાઇલ મિથાઇલ ઈથર ને \(HI\) સાથે ગરમ કરતાં શું આપે છે ?NEET 2017 Hard