NEET · Physics · STD 11 - 9.1 fluid mechanics
\(r\) ત્રિજયાનો એક નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્દ્ય પ્રવાહીમાં પડે છે. સ્નિગ્દ્ય બળના પરીણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જયારે આ ગોળો તેની ટર્મીનલ વેગ પ્રાપ્ત કરશે, ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ......... ને ચલે છે.
- A \(r^3\)
- B \(\;\)\(r^2\)
- C \(r^4\)
- D \(\;\)\(r^5\)
Answer & Solution
Correct Answer
(D) \(\;\)\(r^5\)
Step-by-step Solution
Detailed explanation
The viscous drag force, \(F = 6\pi \eta rv;\) \(where\,v = terminal\,velocity\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કાળો પદાર્થ \(5760\; K\) તાપમાને છે. આ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જા \(250\,nm\) તરંગલંબાઇ પર \(U _{1}\), \(500\,nm\) તરંગલંબાઇ પર \(U _{2}\) અને \(1000\,nm\) તરંગલંબાઇ પર \(U _{3}\) છે. વીન અચળાંક \(b= 2.88 \times 10^6 \;nm-K \) છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?NEET 2016 Medium
- એક વિદ્યાર્થી વર્નીયર કેલિપર્સની મદદથી એક ચોસલાની જાડાઇ માપવાનો પ્રયોગ કરે છે.જયાં વર્નીયર સ્કેલના \(50 \) કાપાં એ મુખ્ય સ્કેલના \(49\) કાપાં બરાબર છે.તે નોધેં છે કે વર્નીયર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના \(7.00 \) \(cm\) અને \(7.05 \) \(cm\) વચ્ચે છે.અને વર્નીયર સ્કેલનો \(23 \) મો કાંપો મુખ્ય સ્કેલ સાથે સંપાત થાય છે.આ કેલિર્પસની મદદથી આપેલ ચોસલાની માપવામાં આવેલ જાડાઇ ................ \(\mathrm{cm}\) થશે.NEET 2017 Medium
- \(P_1 \) અને \(P_2\) બે પોલેરોઈડની દ્ગ અક્ષ એકબીજાને લંબ રહે તેમ મૂકેલા છે. \(I_0\) વાળો અધ્રુવીભૂત પ્રકાશ \(P_1 \) પર આપાત થાય છે. ત્રીજો પોલેરોઈડ \(P_3 , P_1 \) અને \( P_2 \) ની વચ્ચે \(P_1\) સાથે \(45^o \) ના ખૂણે મૂકેલો છે. \(P_2\) માંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?NEET 2017 Medium
- અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા \(1 \;m\) લંબાઈના એક જડ સળિયાના બે છેડા પર અનુક્રમે \(5\, kg\) અને \(10\, kg\) દ્રવ્યમાનના કણો જોડેલ છે. \(5\, kg\) ના કણથી આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આશરે કેટલા અંતરે (\(m\) માં) હશે?NEET 2020 Medium
- \(m\) દ્રવ્યમાન તથા \(v \) વેગથી ગતિ કરતા \(\alpha \) કણને \(Ze\) જેટલા વિદ્યુતભારવાળા કોઇ ભારે ન્યુકિલયસ પર આપાત કરવામાં આવે છે, તો તેના ન્યુકિલયસના કેન્દ્રથી લઘુતમ અંતર દળ \(m\) પર કેવી રીતે આધાર રાખે છે?NEET 2016 Medium
- \(R _{1}\) અને \(R _{2}\left( R _{1}>> R _{2}\right)\) ત્રિજ્યાઓ ધરાવતા બે પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર છે. સ્થિતિમાન\(.............\)હશે.NEET 2022 Easy
More PYQs from NEET
- સમાન દળ ધરાવતી બે વસ્તુઓ \(A\) અને \(B\) એક પરિમાણમાં સંપૂણ અસ્થિસ્થાપક અથડામણ (સંધાત) અનુભવે છે. વસ્તુ \(A, v_1\) વેગથી ગતિ કરે છે. જ્યારે વસ્તુ \(B\) એ સંધાત પહેલા વીરામાવસ્થામાં છે. તંત્રનો સંધાત બાદ વેગ \(v_2\) બને છે. \(v_1: v_2\) ગુણોતર. . . . . . . થશે.NEET 2024 Medium
- મોટા રંગબેરંગી, સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે છે -NEET 2023 Medium
- આણ્વીય સૂત્ર \(\text C _4\text H _8\text O\) ધરાવતા ચક્રીય ઈથરના શક્ય સમાવયવીઓની કુલ સંખ્યા (બંધારણીય તેમજ ત્રિમિતિ સમાવયવીઓ બંને)કેટલી છે ?NEET 2025 Easy
- તે ઉત્સેચકના વર્ગનું નામ આપો કે જે સામાન્ય રીતે નીચેની પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે :
\(\mathrm{S}-\mathrm{G}+\mathrm{S}^{\prime} \rightarrow \mathrm{~S}+\mathrm{S}^{\prime}-\mathrm{G}\)
જ્યાં, \(G \rightarrow\) હાઇડ્રોજન સિવાયનો સમૂહ
\(S \rightarrow\) એક ક્રિયાધારક
\(\mathrm{S}^{\prime} \rightarrow\) અન્ય ક્રિયાધારકNEET 2025 Medium - સરળ આવર્તગતિ કરતા કણનો \(x\) - \(t\) આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. \(t=2\) સેકન્ડ વખતે કણનો પ્રવેગ \(.......\) છે.
NEET 2023 Medium - બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી, શા માટે?NEET 2020 Medium