ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 -6. Electromagnetic induction

\(r \) ત્રિજયાના કોઇ વિસ્તારમાં એકસમાન ચુંબકીયક્ષેત્ર છે. આ ચુંબકીયક્ષેત્રમાં સમય સાથે \(\frac{{d\vec B}}{{dt}}\) ના દરથી ફેરફાર થાય છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(R\) નું \((R>r) \) લૂપ \(-1,r \) ત્રિજયાના લૂપને ઘેરાયેલું છે,તથા \( R\) ત્રિજયાનું લૂપ \(- 2\)  ચુંબકીયક્ષેત્રના વિસ્તારની બહાર છે. તો ઉત્પન્ન થયેલ \(emf\) નું મૂલ્ય કેટલું હશે?

  1. A લૂપ\(-1 \) માં \(- \frac{{d\vec B}}{{dt}}\pi {R^2}\) અને લૂપ\(-2\) માં શૂન્ય
  2. B લૂપ \(-1 \) માં \( - \frac{{d\vec B}}{{dt}}\pi {r^2}\) અને લૂપ \(-2\) માં શૂન્ય
  3. C લૂપ\(-1 \) માં શૂન્ય અને લૂપ\(-2\) માં શૂન્ય
  4. D લૂપ\(-1\) માં \(- \frac{{d\vec B}}{{dt}}\pi {r^2}\) અને લૂપ\(-2\) માં \(- \frac{{d\vec B}}{{dt}}\pi {r^2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) લૂપ \(-1 \) માં \( - \frac{{d\vec B}}{{dt}}\pi {r^2}\) અને લૂપ \(-2\) માં શૂન્ય

Step-by-step Solution

Detailed explanation

\(Emf\) generated in loop \(1\), \(\varepsilon_{1}=-\frac{d \phi}{d t}=-\frac{d}{d t}(\vec{B} \cdot \vec{A})=-\frac{d}{d t}(B A)=-A \times \frac{d B}{d t}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app