ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 1. Electric charges and fields

\(R-\)ત્રિજ્યાનો ધાતુનો એક પોલો ગોળો નિયમીત રીતે વિજભારિત છે. કેન્દ્રથી \(r\) અંતરે આ ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે?

  1. A \( r < R\) અને \(r > R\) માટે જેમ \(r\) વધે છે તેમ વધે છે
  2. B \(r < R\) માટે જેમ \(r\) વધે છે તેમ શૂન્ય છે, \(r >R\) માટે જેમ \(r\) વધે છે તેમ ઘટે છે
  3. C \(r < R\) માટે જેમ વધે છે તેમ શૂન્ય છે, \(r > R\) માટે જેમ \(r\) વધે છે તેમ તે વધે છે
  4. D \(r <  R\) અને \(r >R\) માટે જેમા \(r\) વધે છે તેમ ઘટે છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(r < R\) માટે જેમ \(r\) વધે છે તેમ શૂન્ય છે, \(r >R\) માટે જેમ \(r\) વધે છે તેમ ઘટે છે

Step-by-step Solution

Detailed explanation

For a metal sphere \(\mathrm{E}_{\mathrm{m}}=0\) and \(\overline{\mathrm{E}}_{\infty}=\frac{\mathrm{Kq}}{\mathrm{r}^{2} \mathrm{f}}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app