NEET · Physics · STD 12 -6. Electromagnetic induction
\(R\) ત્રિજ્યાની વર્તુળાકાર કોઇલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ છે : \(\phi=2 t^3+4 t^2+2 t+5 \;W b\) કોઇલમાં \(t=5\; s\) પર પ્રેરિત થતું \(emf\) \(..........\,V\) હશે.
- A \(108\)
- B \(197\)
- C \(150\)
- D \(192\)
Answer & Solution
Correct Answer
(D) \(192\)
Step-by-step Solution
Detailed explanation
\(\phi=2 t^3+4 t^2+2 t+5\) \(e m f=\left|\frac{d \phi}{d t}\right|=6 t^2+8 t+2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઈ ખગોળીય વક્રીભૂત દુરબીનને મોટું કોણીય વિર્વધન અને ઉચ્ચ કોણીય વિભેદન હશે,જયારે તેનો વસ્તુ કાંચNEET 2018 Easy
- \(1.42\) વક્રીભવનાંકના કાચના પાતળા પ્રિઝમનો પ્રિઝમકોણ \(10^o \) છે. આ પ્રિઝમને બીજા \( 1.7 \) વક્રીભવનાંકના અન્ય પાતળા પ્રિઝમ સાથે જોડેલ છે. આ સંયોજન વિચલન મુક્ત વિક્ષેપ આપે છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હોવો જોઈએ?NEET 2017 Medium
- જંકશન ડાયોડને આદર્શ લો. \(AB \) માંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય કેટલું હશે?
NEET 2016 Easy - એક વિદ્યુત હીટર તંત્રને 100 W ના દરથી ઉષ્મા પૂરી પાડે છે. જો તંત્ર 75 J/s ના દરથી કાર્ય કરતું હોય. તો તેમાં કેટલા દરથી આંતરિક ઉર્જામાં વધારો થશે?NEET 2026 Medium
- એક પદાર્થ \(‘n'\) આવૃત્તિ સાથેની સરળ આવર્ત ગતિ કરે છે, તેની સ્થિતિઊર્જાની આવૃત્તિ \(....\) હશે.NEET 2021 Medium
- આકૃતિમાં દર્શાવેલ પરિપથના બિંદુઓ A અને B વચ્ચે 50 V નો અચળ વોલ્ટેજ જાળવી રાખવામાં આવે છે. પરિપથની શાખા CD માંથી વહેતો વિદ્યુતપ્રવાહ ________ છે :-
NEET 2025 Hard
More PYQs from NEET
- કાર્બન થી \(CO_2\)માં રૂપાંતર થવા માટે દહન ગરમી \( -393.5\ kJ/mol\) છે.કાર્બન અને ઑક્સીજન માથી \(CO_2\)ના \(35.2\ g\)ના નિર્માણ માટે કેટલી ઉષ્માનું નિર્માણ થાય છે?NEET 2015 Medium
- મહાસાગરોમાં નીચે પૈકીનું કયું સજીવ મુખ્ય ઉત્પાદકો તરીકે જાણીતું છે ?NEET 2018 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી-I (ઉદાહરણ) યાદી-II (દ્રાવણનો પ્રકાર) A. ભેજ I. ઘનનું ઘનમાં B. મિશ્રધાતુઓ II. પ્રવાહીનું વાયુમાં C. એમાલ્ગમ III. ઘનનું વાયુમાં D. ધુમાડો IV. પ્રવાહીનું ઘનમાં NEET 2025 Easy - સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
સૂચિ I સૂચિ II (A) યંગનો સ્થિતિસ્થાપકતા-અંક (I) \(\frac{\Delta d}{\Delta L}\left(\frac{L}{d}\right)\) (B) દબનીયતા (II) \(\frac{F L}{A(\Delta L)}\) (C) કદ સ્થિતિસ્થાપકતા ગુણાંક (III) \(-\frac{1}{\Delta P}\left(\frac{\Delta V}{V}\right)\) (D) પોઇસનનો ગુણોત્તર (IV) \(-P\left(\frac{V}{\Delta V}\right)\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Hard - યાદી \(-I\) સાથે યાદી \(-II\) જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\). પુરુષ નસબંધી \(I\). મુખ પદ્ધતિ \(B\). સંવનન અંતરાલ \(II\). અવરોધક પદ્ધતિ \(C\). ગ્રીવા ટોપી \(III\). વાઢકાપ પદ્ધતિ \(D\). સહેલી \(IV\). પ્રાકૃતિક પદ્ધતિ NEET 2023 Medium - 4 \(\Omega\) અવરોધ ધરાવતા એક ધાતુના નિયમિત તારને ચોરસ લૂપ (ABCD) બનાવવા માટે વાળવામાં આવે છે. (આકૃતિ જુઓ). 2 \(\Omega\) ના અવરોધને બિંદુઓ B અને D વચ્ચે જોડવામાં આવે છે અને A અને C બિંદુઓ વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 V ની બેટરીને જોડવામાં આવે છે. તો પ્રવાહ (I) નું મૂલ્ય __________ છે.
NEET 2026 Easy