ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 3.2 motion in plane

\(R\) ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર સમાન ઝડપથી ગતિ કરતા એ કણને એક પૂર્ણ પરિભ્રમણ કરતા \(T\) સમય લાગે છે. જો આ કણને આટલી જ ઝડપથી, સમક્ષિતિજ સાથે \('\theta'\) કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ \(4R\) છે. પ્રક્ષિપ્ત કોણ \(\theta\) \(......\) વડે આપી શકાય.

  1. A \(\theta=\cos ^{-1}\left(\frac{g T^{2}}{\pi^{2} R}\right)^{1 / 2}\)
  2. B \(\theta=\cos ^{-1}\left(\frac{\pi^{2} R}{g T^{2}}\right)^{1 / 2}\)
  3. C \(\theta=\sin ^{-1}\left(\frac{\pi^{2} R}{g T^{2}}\right)^{1 / 2}\)
  4. D \(\theta=\sin ^{-1}\left(\frac{2 \mathrm{~g} T^{2}}{\pi^{2} R}\right)^{1 / 2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\theta=\sin ^{-1}\left(\frac{2 \mathrm{~g} T^{2}}{\pi^{2} R}\right)^{1 / 2}\)

Step-by-step Solution

Detailed explanation

\(T=\frac{2 \pi R}{V}\) \(V=\frac{2 \pi R}{T}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app