ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance

\(R\) અને \(2 R\) ત્રિજ્યા ધરાવતા બે ધાતુના ગોળાની પૃષ્ઠવિજભાર ઘનતા \(\sigma\) સમાન છે.તે બંનેને સંપર્કમાં લાવવામાં આવે છે અને પછી અલગ કરવામાં આવે છે.તો તેના પર નવી પૃષ્ઠવિજભાર ઘનતા કેટલી થશે?

  1. A \(\sigma_{1}=\frac{5}{6} \sigma, \sigma_{2}=\frac{5}{2} \sigma\)
  2. B \(\sigma_{1}=\frac{5}{2} \sigma, \sigma_{2}=\frac{5}{6} \sigma\)
  3. C \(\sigma_{1}=\frac{5}{2} \sigma, \sigma_{2}=\frac{5}{3} \sigma\)
  4. D \(\sigma_{1}=\frac{5}{3} \sigma, \sigma_{2}=\frac{5}{6} \sigma\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\sigma_{1}=\frac{5}{3} \sigma, \sigma_{2}=\frac{5}{6} \sigma\)

Step-by-step Solution

Detailed explanation

Total charge \(=\sigma \times 4 \pi R^{2}+\sigma \times 4 \pi(2 R)^{2}=20 \mathrm{\sigma \pi R}^{2}\) \(\frac{\mathrm{Q}_{\mathrm{A}}}{\mathrm{Q}_{\mathrm{B}}}=\frac{1}{2}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app