NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance
\(R_{1}\) અને \(\mathrm{R}_{2}\) ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારિત ગોળાકાર સુવાહકોને એક તારથી જોડવામાં આવેલા છે. તો ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓનો ગુણોત્તર \(\left(\sigma_{1} / \sigma_{2}\right)\) \(.....\) છે.
- A \(\frac{\mathrm{R}_{1}}{\mathrm{R}_{2}}\)
- B \(\frac{R_{2}}{R_{1}}\)
- C \(\sqrt{\left(\frac{\mathrm{R}_{1}}{\mathrm{R}_{2}}\right)}\)
- D \(\frac{\mathrm{R}_{1}^{2}}{\mathrm{R}_{2}^{2}}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{R_{2}}{R_{1}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Q}_{1}=\frac{\sum \mathrm{Q}}{\mathrm{R}_{1}+\mathrm{R}_{2}} \times \mathrm{R}_{1}\) \(\mathrm{Q}_{2}=\frac{\sum Q}{\mathrm{R}_{1}+\mathrm{R}_{2}} \times \mathrm{R}_{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્લાન્ક અચળાંક \( (h),\) શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ \(c\) અને ન્યુટનનો ગુરુત્વાકર્ષી અચળાંક \((G) \) એમ ત્રણ મૂળભૂત અચળાંકો છે. નીચેનામાંથી કયુ સંયોજન લંબાઇના પરિમાણ જેવુ છે?NEET 2016 Hard
- \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગથી બનાવેલ કોમન બેઝ એમ્પ્લીફાયરમાં કલેક્ટર પ્રવાહ \(24\; mA\) છે. જો એમીટરમાંથી બહાર આવતા \(80 \%\) ઇલેક્ટ્રોન કલેક્ટર દ્વારા સ્વીકારવામાં આવે, તો બેઝ પ્રવાહનું સંખ્યાત્મક મૂલ્ય કેટલું હશે?NEET 2022 Medium
- તારનો અવરોધ \(R\; ohm\) છે. જો તારને ઓગાળવામાં આવે અને ખેંચીને લંબાઇ મૂળ લંબાઈ કરતાં \(n\) ગણી કરતાં નવો અવરોઘ કેટલો થશે?NEET 2017 Medium
- નીચે આપેલાં બ વિધાનો \(A\) અને \(B\) ધ્યાનમાં લો અને સાચો ઉતર શોધો. \(A\). સોલર સેલ માટ, \(I-V\) લાક્ષણિક્રતા આપેલ આલેખનાi \(IV\) (ચોઘા) ચરણામાં છે. \(B\). રિવર્સ બાયસમાં \(p n\) જંક્શન ડાયોડમાં, મુખ્ય વિદ્યુત ભાર વાહકોને કારછેર મળતો પ્રવાહ \((\mu A)\) માં મપાય છે.
NEET 2024 Medium - કોઈપણ સમયે, કણના \(x\) અને \(y\) યામ અનુક્રમે \(x=5t-2t^{2}\) અને \(y=10t\) છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં અને \(t\) સેકન્ડમાં છે. \(t =2\,s\) પર કણનો પ્રવેગ (\(m/sec^2\) માં) કેટલો હશે?NEET 2017 Medium
- એક મોલ આદર્શ વાયુ કે જેનો સમોષ્મી ચરઘાતાંક \(\gamma \) છે, તેનું કદ \(V=\frac{b}{T}\) સંબંઘની રીતે બદલાય છે. જયાં \(b=\) અચળ. જો પ્રક્રિયા કે જેમાં તાપમાનમાં \(\Delta T\) વધારો થાય, તો આ વાયુ વડે શોષણ થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે?NEET 2017 Medium
More PYQs from NEET
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેના પાયાનું ક્ષેત્રફળ \(0.2 \;m^2\) હોય, તેવા એક બ્લેાકને \(0.02 \;kg\) નું દળ એક દોરી વડે એક આદર્શ ગરગડી પરથી લગાડેલ છે. એક પ્રવાહીનું \(0.6\; mm\) જાડાઈનું પાતળું સ્તર આ બ્લોક અને ટેબલ વચ્ચે મૂકવામાં આવે છે. જયારે બ્લોકને છોડવામાં આવે ત્યારે તે \(0.17 \;m/s\) ની અચળ ઝડપથી જમણી તરફ ગતિ કરે છે. આ પ્રવાહીનો સ્નિગ્ધતાંક કેટલો હશે?
NEET 2017 Medium - \(10\, \mathrm{~g}\) ગ્લુકોઝ \(\left(\mathrm{C}_{6} \mathrm{H}_{12} \mathrm{O}_{6}\right)\) ને \(250 \,\mathrm{ml}\) પાણીમાં \(\left(\mathrm{P}_{1}\right)\) \(10\, \mathrm{~g}\) યુરિયા \(\left(\mathrm{CH}_{4} \mathrm{~N}_{2} \mathrm{O}\right)\) ને \(250\, ml\) પાણીમાં \(\left(\mathrm{P}_{2}\right)\) અને \(10\, \mathrm{~g}\) સુક્રોઝ \(\left(\mathrm{C}_{12} \mathrm{H}_{22} \mathrm{O}_{11}\right)\) ને \(250\, ml\) પાણીમાં \(\left(\mathrm{P}_{3}\right)\) ઓગાળીને દ્રાવણો બનાવવામાં આવ્યા. આ દ્રાવણોના અભિસરણ દબાણનો ઘટતો ક્રમ માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2021 Medium
- \(\mathrm{N}_2=3.0 \times 10^{-3} \mathrm{M}, \mathrm{O}_2=4.2 \times 10^{-3} \mathrm{M}\) અને \(\mathrm{NO}=2.8 \times 10^{-3} \mathrm{M}\) ની સાંદ્રતા સાથે સંતુલન પર એક બંધ પાત્રમાં નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. . \(2 \mathrm{NO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{N}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\) જો બંધ પાત્રમાં \(0.1 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{NO}_{(\mathrm{g})}\) લેવામાં આવે તો, સંતુલન ૫૨ \(\mathrm{NO}_{(\mathrm{g})}\) નો વિયોજન અંશ \((\alpha)\) શું થશે?NEET 2024 Medium
- અક્ષવર્તી જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?NEET 2015 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : ગોસનો 'સ્પર્ધક નિષેધ નિયમ' જણાવે છે કે,એક જ પ્રકારના સ્ત્રોતો માટે,બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સહઅસ્તિત્વ ધરાવતી નથી અને અંતે સ્પર્ધાકીય રીતે નિમ્ન જાતિ વિલુપ્ત થઈ જાય છે. વિધાન \(II\): સામાન્ય રીતે માંસાહારીઓ, તૃણાહારીઓ કરતા, સ્પર્ધાથી વધુ અસર પામે છે. ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :NEET 2023 Medium
- ક્રમિક \( + Q\) અને \( - Q\) વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભારો \(A\) અને \(B\) ને એક બીજાથી નિયત અંતર પર અલગ રાખેલ છે કે જેથી તેમના વચ્ચે લાગતું બળ \(F\) છે. જો \(A\) નો \(25\%\) વિજભાર \(B\) પર ટ્રાન્સફર કરવામાં આવે, તો આ વિજભારો વચ્ચે લાગતું બળ કેટલું થશે?NEET 2019 Medium