ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance

\(R _{1}\) અને \(R _{2}\left( R _{1}>> R _{2}\right)\) ત્રિજ્યાઓ ધરાવતા બે પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર છે. સ્થિતિમાન\(.............\)હશે.

  1. A નાના ગોળા પર વધારે
  2. B બંને ગોળાઓ પર સમાન
  3. C ગોળાના દ્રવ્યનાં પ્રકાર ઉપર આધારિત
  4. D મોટા ગોળા પર વધારે
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) નાના ગોળા પર વધારે

Step-by-step Solution

Detailed explanation

\(V =\frac{1}{4 \pi \epsilon_{0}} \cdot \frac{ Q }{ R }\) \(\frac{1}{4 \pi \epsilon_{0}}=\text { constant }\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app