NEET · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry
\(r _{1}\) અને \(r _{2}\left( r _{1}=1.5 r _{2}\right)\) ત્રિજ્યાઓના તાંબાના બે ઘન ગોળાઓના તાપમાનમા \(1 \;K\) જેટલો વધારો કરવા જરૂરી ઉષ્માના જથ્થાનો ગુણોત્તર શોધો
- A \(\frac{5}{3}\)
- B \(\frac{27}{8}\)
- C \(\frac{9}{4}\)
- D \(\frac{3}{2}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{27}{8}\)
Step-by-step Solution
Detailed explanation
Heat supplied \(\Delta Q= Ms \Delta T\) For same material \('s'\) same.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1^{\prime}\) ખૂણાનું મૂલ્ય રેડિયનમાં મેળવોNEET 2020 Easy
- પ્રવાહી ઘન પદાર્થોને ભીંજવે નહીં જો તેમની વચ્ચેનો સંપર્કકોણ ....... હોયNEET 2020 Easy
- \(4 \,kg\) અને \(6\, kg\) દ્રવ્યમાનના બે પદાર્થોને એક દ્રવ્યમાન રહિત દોરીના છેડાઓ સાથે બાંધેલ છે આ દોરી ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર કરેલ છે (આકૃતિ જુઓ). ગુરુત્વીય પ્રવેગ \((g)\) ના પદમાં આ તંત્રનો પ્રવેગ .......... છે
NEET 2020 Medium - .......................... ના લીધે \(p-n\) જંકશન ડાયોડના ડિપ્લેશન ક્ષેત્રની પહોળાઈમાં વધારો થાય છેNEET 2020 Easy
- સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું અને પ્લેટનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે છે. જો \(C\) તેનું શરૂઆતનું કેપેસિટન્સ હોય, તો અંતિમ કેપેસિટન્સ કોને બરાબર થાય?NEET 2022 Easy
- સ્થિર રહેલ \(5 \;\mathrm{m}\) દળનો પદાર્થ ત્રણ ટુકડામાં વિભાજિત થાય છે. બે \(m\) દળના પદાર્થ એકબીજાને લંબ રીતે \(v\) વેગથી ગતિ કરે છે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા (\(J\) માં) મુક્ત થઈ હશે?NEET 2019 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2022 Medium
- \(\mathrm{ABO}\) રુધિર જૂથમાં પિતાનું \(\mathrm{B}^{+}\), માતાનું \(\mathrm{A}^{+}\)અને બાળકનું \(\mathrm{O}^{+}\)છે. તો તેમના ક્રમશ: જનીન પ્રકાર ક્યા હોઈ શક? નીચે આપેલા વિકલ્પોમાંથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
NEET 2024 Medium - એક આદર્શ વાયુ સમીકરણ \(P=\frac{\rho R T}{M_{0}}\) દ્વારા દર્શાવવામાં આવે જ્યાં \(\rho\) અને \(M_{0}\) એ અનુક્રમે ........... છેNEET 2020 Easy
- નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\) ઈઓસિનોફિલ્સ \((i)\) રોગપ્રતિકારક પ્રતિચાર \((b)\) બેઝોફિલ્સ \((ii)\) ભક્ષકકોષ \((c)\) તટસ્થકણ \((iii)\) વિનાશકારી ઉત્સેચક હિસ્ટામાઈનેઝ મુક્ત કરે \((d)\) લિમ્ફોસાઈટ્સ (લસિકાકણ) \((iv)\) હિસ્ટામાઈન ધરાવતી કણિકાઓ મુક્ત કરે છે. NEET 2020 Easy - અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રો પર પુન:સંયોજિત ગ્રંથિકાઓ નું દ્રશ્યમાન બનવું તે આની લાક્ષણીકતા છે:NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન\(-I:\) \(ac\) પરિપથમાં કેપેસિટરનો પ્રવાહ તેના વોલ્ટેજ કરતાં આગળ હોય છે. વિધાન\(-II:\) માત્ર શુદ્ધ કેપેસીટન્સ ધરાવતા \(a.c.\) પરિપથમાં, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \(\pi\) હોય છે ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Easy