ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance

\(Q \) વિદ્યુતભાર ધરાવતાં અને \( A \) ક્ષેત્રફળવાળા અલગ કરેલ સમાંતર પ્લેટસ કેપેસિટર \(C \) ની ધાતુની પ્લેટસ વચ્ચેનું સ્થિત વિદ્યુતબળ..... 

  1. A આ પ્લેટસ વચ્ચેના અંતર પર આધારિત નથી.
  2. B આ પ્લેટસ વચ્ચેના અંતરના સુરેખ પ્રમાણમાં ચલે છે.
  3. C આ પ્લેટસ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે.
  4. D આ પ્લેટસ વચ્ચેના અંતરના વર્ગમૂળના પ્રમાણમાં ચલે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) આ પ્લેટસ વચ્ચેના અંતર પર આધારિત નથી.

Step-by-step Solution

Detailed explanation

For isolated capacitor \(Q =\) Constant \(F_{plate}=\frac{Q^2}{2A\varepsilon_0}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app