NEET · Physics · STD 11 - 7. gravitation
પૃથ્વીની સપાટીથી \(1\; km\) ઊંચાઇએ ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટીથી \(d\) ઊંડાઇએ ગુરુત્વપ્રવેગ જેટલો છે, તો ઊંડાઈ \(d\,=\) ......... \(km\)
- A \(\frac{4}{3}\)
- B \(\;\frac{3}{2}\)
- C \(\;\frac{2}{3}\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(D) \(2\)
Step-by-step Solution
Detailed explanation
The acceleration due to gravity at a height \(h\) is given as \({g_h} = g\left( {1 - \frac{{2h}}{{{R_e}}}} \right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રારંભમાં સ્થિર પદાર્થ \(2M \) અને \(3M \) દળ ના બે ટૂકડામાં વહેંચાય છે અને તેમની બંનેની મળીને કુલ ગતિઊર્જા \(E\) છે. ટૂકડામાં વહેંચાયા બાદ \( 2M\) દળના ટૂકડાની ગતિઊર્જા કેટલી હશે?NEET 2017 Medium
- આપેલ લોજિક અમલીકરણનું આઉટપુટ \(( Y )\) એ _____________ ગેટના આઉટપુટ જેવું છે.
NEET 2025 Hard - \(1\,m\) ની બાજુ અને \(1\,\Omega\) નો અવરોધ ધરાવતા એક ચોરસ ગાળાને \(0.5\,T\) જેટલું ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે છે.જો ગાળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરપે હોય તો ગાળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ \(\dots\dots\) વેબર હશે.NEET 2022 Medium
- એક વિદ્યુત ચુંબકીય તરંગ વેગ \(\overrightarrow {\;V} = V\hat i\) સાથે કોઇ એક માધ્યમમાં પ્રસરણ પામે છે. કોઈ ક્ષણે આ વિદ્યુત ચુંબકીય તરંગનું તત્કાલીન દોલિત વિદ્યુતક્ષેત્ર \( +y\) અક્ષ તરફ છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગના દોલિત ચુંબકીયક્ષેત્રની દિશા કઈ હશે?NEET 2018 Easy
- સમાન લંબાઈની ખુલ્લી નળી અને બંધનળીમાં ઉત્પન્ન થતા મૂળભૂત હાર્મોનિકની આવૃત્તિઓનો ગુણોત્તર શું થાય?NEET 2023 Easy
- \(0.049 \mathrm{~T}\) જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં, એક ચુંબકીય સોય આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(5\) સેકન્ડમાં \(20\) પૂર્ણ દોલનો કરે છે. સોયની જડત્વની ચાકમાત્રા \(9.8 \times 10^{-6} \mathrm{~kg} \mathrm{~m}^2\)છે. જો સોયની સુંબકીય ચાકમાત્રા \(x \times 10^{-5} \mathrm{Am}^2\) હોય તો ' \(x\) ' નું મૂલ્ય. . . . . . . .થશે.NEET 2024 Medium
More PYQs from NEET
- \(15\; cm\) કેન્દ્રલંબાઇના એક અંતર્ગોળ અરીસાથી \(40\;cm\) પર એક વસ્તુ મુકેલ છે. જો આ વસ્તુને \(20\;cm\) આ અરીસા તરફ ખસેડવામાં આવે, તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું હશે?NEET 2018 Medium
- આપેલ નોંધમાં દર્શાવેલ \('a'\) થી \(’d’\) ઘટકો વાંચો અને પ્રકાંડમાં બહારથી અંદરની બાજુએ આવેલ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
\((a)\) દ્વિતીયક બાહ્યક \((b)\) ઘરડા પ્રકાંડ
\((c)\) દ્વિતીય અન્નવાહક \((d)\) ત્વક્ષાNEET 2015 Medium - \(\mathrm{X}_{2}, \mathrm{Y}_{2}\) અને \(\mathrm{XY}\) ની બંધવિયોજન ઊર્જાઓનો ગુણોત્તર \(1: 0.5: 1\) છે. \(\mathrm{XY}\) ના સર્જન માટેનો \(\Delta \mathrm{H}\) એ \(-200\; \mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. તો \(X_2\) ની બંધવિયોજન ઊર્જા ......\(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) થશે.NEET 2018 Hard
- સંકીર્ણ \([CoCl_2(en)_2]\) દ્વારા દર્શાવતી સમધટકતાનો પ્રકાર ......NEET 2018 Medium
- ચાકગતિ કરતાં બે પદાર્થો \(A\) અને \(B\) ના દ્રવ્યમાન \(m \) અને \(2m\) જેની જડત્વની ચાકમાત્રા \(I_A\) અને \( I_B (I_B>I_A)\) અને ચાકગતિ ઊર્જાઓ સમાન છે. જો તેમના કોણીય વેગમાન અનુક્રમે \(L_A\) અને \(L_B\) હોય, તો .....NEET 2016 Medium
- આપેલા આદર્શવાયુના નમૂનાનું કદ \(V\), દબાણ \(P\) અને નિરપેક્ષ તાપમાન \(T\) છે. વાયુના દરેક અણુનું દળ \(m\) છે. નીચેનામાંથી શું વાયુની ઘનતા આપે છે?NEET 2016 Medium