enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 5. Magnetism and matter
પૃથ્વીની સપાટી પરના કોઈ એક બિંદુ \(A\) પર નમનકોણ (angle of dip) \(\delta = + 25^\circ \) છે. પૃથ્વીની સપાટી પરના બિંદુ \(B\) પર નમનકોણ (angle of dip) \(\delta = - 25^\circ \) છે. આપણે એમ સમજી શકીએ કે ...
- A \(A\) અને \(B\) બન્ને ઉત્તર અર્ધગોળાર્ધમાં સ્થિત છે.
- B \(A\) એ દક્ષિણ અર્ધગોળાર્ધમાં સ્થિત છે અને \(B\) એ ઉત્તર અર્ધગોળાર્ધમાં સ્થિત છે
- C \(A\) એ ઉત્તર અર્ધગોળાર્ધમાં સ્થિત છે અને \(B\) એ દક્ષિણ અર્ધગોળાર્ધમાં સ્થિત છે
- D \(A\) અને \(B\) બન્ને દક્ષિણ અર્ધગોળાર્ધમાં સ્થિત છે
Answer & Solution
Correct Answer
(C) \(A\) એ ઉત્તર અર્ધગોળાર્ધમાં સ્થિત છે અને \(B\) એ દક્ષિણ અર્ધગોળાર્ધમાં સ્થિત છે
Step-by-step Solution
Detailed explanation
In northern hemisphere dip is \(+ve\) and in southem hemisphere dip is \(-ve\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(4.5 \mathrm{~cm}\) ત્રિજ્યા ધરાવતી એક પાતળી સપાટ વર્તુળાકાર તક્તીને પાણીની સપાટી ઉપર હળવેકથી મૂકવામાં આવે છે: જો પાણીનું પ્રુષ્ઠાતાણ \(0.07 \mathrm{~N} \mathrm{~m}^{-1}\) હોય, તો તેને સપાટીથી દૂર કરવા માટે જરુરી વધારાનું બળ. . . . . . . થશે.NEET 2024 Medium
- એક કણને પૃથ્વીની સપાટીથી \(S\) ઊંચાઈએથી છોડવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિઊ તેની સ્થિતિઊર્જા કરતાં ત્રણ ગણી વધારે છે. આ ક્ષણે કણની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઝડપ અનુક્રમે \(.....\) છે.NEET 2021 Medium
- એક \(CE \) ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં કલેક્ટર અવરોધ \( 2 \;k\Omega\) પર ઑડિઓ સિગ્નલ વોલ્ટેજ \(4\,V\) છે. જો ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એમ્પ્લિફિકેશન ફેકટર \(100\) અને બેઝ અવરોધ \(1 \;k\Omega \) હોય, તો ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ (\(mV\) માં) કેટલો હશે?NEET 2016 Medium
- સુચિ\(-I\) અને સૂચિ\(-II\) ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.\((a)\) ગુરૂત્વાકર્ષી અચળાંક \((G)\) \((i)\) \(\left[ L ^{2} T ^{-2}\right]\) \((b)\) ગુરૂત્વાકર્ષીય સ્થિતિ ઊર્જા \((ii)\) \(\left[ M ^{-1} L ^{3} T ^{-2}\right]\) \((c)\) ગુરુત્વીય સ્થિતિમાન \((iii)\) \(\left[ LT ^{-2}\right]\) \((d)\) ગુરૂત્વીય તીવ્રતા \((iv)\) \(\left[ ML ^{2} T ^{-2}\right]\) NEET 2022 Medium - નીચેનામાંથી કયાં વિધાનો સાચા છે? \((a)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર અને ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર હંમેશા સંપાત થાય. \((b)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર એ બિંદુએ હોય જ્યાં પદાર્થ પર લાગતું કુલ ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય હોય. \((c)\) બળયુગ્મ પદાર્થમાં રેખીય અને ચાક બંને ગતિ ઉત્પન્ન કરે \((d)\) યાંત્રિક લાભનું મૂલ્ય એક \(1\) કરતા વધારે હોવાનો અર્થ એ છે કે ઓછા પ્રયત્નથી વધુ ભાર ઉપાડી શકાય.NEET 2017 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(2 R\) ત્રિજ્યાના એક મોટા નક્કર ગોળામાંથી \(R\) ત્રિજ્યાનો એક ગોળો કાપવામાં આવે છે. Y-અક્ષને અનુલક્ષીને નાના ગોળાની જડત્વની ચાકમાત્રાનો ગોળાના બાકીના ભાગની જડત્વની ચાકમાત્રા સાથેનો ગુણોત્તર _______ છે.
NEET 2025 Hard
More PYQs from NEET
- એક પ્રબળ ચુંબકીય ધ્રુવની સામે એક તકતીને સમક્ષિતિજ સપાટી ઉપર મુકવામાં આવે છે.. . . . . માટે બળ જોઈશે. \(A\). જો તક્તી ચુંબકીય હશે તો તેને જકડી રાખવા \(B\). જો તક્તી અચુંબકીય હશે તો તેને જકડી, રાખવા \(C\). જો તક્તી સુવાહક હશે તો તેને નિયમિત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા \(D\). જો તક્તી અવાહક અને અધ્રુવીય હશે તો તેન નિયામત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા નીચે આપેલા વિકલ્પોમાંથી સીથી યોગ્ય ઉત્તર પસંદ કરો.NEET 2024 Medium
- નીચે આપેલી આકૃતિમાં \(A\) અને \(B\) બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \((V_A-V_B)\) .............. \(V\) શોધો.
NEET 2016 Easy - DNA કુંતલના પેકેજીંગ સંદર્ભે નીચે પૈકી કયા વિધાનો સાચા છે ?
A. હિસ્ટોન્સ ના આઠ અણુઓના સંગઠિત એકમને હિસ્ટોન ઓકટામર કહે છે.
B. હિસ્ટોન્સ એ ઋણ વીજભારિત બેઝિક પ્રોટીન્સ છે.
C. હિસ્ટોન્સ, બેઝિક એમિનો એસિડ અવષેશો (રેસિડયુઝ) – લાયસિન અને આર્જીનીનથી ભરપૂર હોય છે.
D. ધનવીજભારિત DNA હિસ્ટોન ઓકટામરની આસપાસ વીંટળાઈને ન્યુક્લિઓઝોમ બનાવે છે.
E. ઉચ્ચ સ્તરે ક્રોમેટિમના પેકેજીંગ માટે વધારાના પ્રોટીન સેટની જરૂર પડે છે જેને નોન-હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ કહેવાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - \(M\) દળ ધરાવતા અને \(d\) જેટલી ઘનતા ધરાવતા એક નાના બોલ (દડા) ને, ગ્લીસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે ત્યારે તેની ઝડપ અમુક સમય બાદ અચળ થાય છે. જે ગ્લિસરીનની ધનતા \(\frac{\mathrm{d}}{2}\) જેટલી હોય તો દડા પર લાગતું સ્નિગ્ધતા (શ્યાનતા) બળ \(....\) હશે.NEET 2021 Medium
- ગુણાકાર \(\overrightarrow{\mathrm{F}} =\mathrm{q}(\vec{v} \times \overrightarrow{\mathrm{B}})\) \(=\mathrm{q} \vec{v} \times\left(\mathrm{B} \hat{i}+\mathrm{B} \hat{j}+\mathrm{B}_{0} \hat{k}\right)\) માં \(\mathrm{q}=1,\) \(\vec{v}=2 \hat{i}+4 \hat{j}+6 \hat{k}\) અને બળ \(\overrightarrow{\mathrm{F}}=4 \hat{i}-20 \hat{j}+12 \hat{k}\) \(\vec{B}\)નું સંપૂર્ણ સમીકરણ શું હશે?NEET 2021 Medium
- નીચે પૈકી કયું વિધાન સાચું છે ?NEET 2021 Medium