ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 7. gravitation

પૃથ્વીને \(M\) દળનો અને \(R\) ત્રિજયાનો એક ઘન ગોળો ધારો. જો પૃથ્વીની સપાટીથી નીચે \(d\) ઉંડાઇએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈ ઉપરના ગુરુત્વપ્રવેગ જેટલું અને જે \(\frac{g}{4}\) છે, (જયાં \(g\) એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગનું મૂલ્ય છે.) તો \(\frac{h}{d}\) નો ગુણોત્તર થશે.

  1. A \(\frac{4}{3}\)
  2. B \(\;\frac{3}{2}\)
  3. C \(\;\frac{2}{3}\)
  4. D \(1\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\frac{4}{3}\)

Step-by-step Solution

Detailed explanation

\(\Rightarrow g(h)=\frac{g}{\left(1+\frac{h}{R}\right)^2}\) \(\therefore \frac{g}{4}=\frac{g}{\left(1+\frac{h}{R}\right)^2}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app