enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 5. Magnetism and matter
પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(H\), શિરોલંબ ઘટક \(V\) અને ડીપ \(\delta\) વચ્ચેનો સંબંધ શું હશે? \(( B_{E}=\) કુલ ચુંબકીય ક્ષેત્ર)
- A \(\mathrm{V}=\mathrm{B}_{\mathrm{E}} \tan \delta, \mathrm{H}=\mathrm{B}_{\mathrm{E}}\)
- B \( \mathrm{V}=\mathrm{B}_{\mathrm{E}} \sin \delta, \mathrm{H}=\mathrm{B}_{\mathrm{E}} \cos \delta\)
- C \(\mathrm{V}=\mathrm{B}_{\mathrm{E}} \cos \delta, \mathrm{H}=\mathrm{B}_{\mathrm{E}} \sin \delta\)
- D \(\mathrm{V}=\mathrm{B}_{\mathrm{E}}, \mathrm{H}=\mathrm{B}_{\mathrm{E}} \tan \delta\)
Answer & Solution
Correct Answer
(B) \( \mathrm{V}=\mathrm{B}_{\mathrm{E}} \sin \delta, \mathrm{H}=\mathrm{B}_{\mathrm{E}} \cos \delta\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{V}=\mathrm{B}_{\mathrm{E}} \sin \delta\) \(\mathrm{H}=\mathrm{B}_{\mathrm{E}} \cos \delta\)


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- લીફ્ટમાં ઉભેલો માણસના હાથમાંથી એક સિક્કો પડે છે.જો લિફ્ટ સ્થિર હોય તો તેને નીચે પડતાં \(t_{1}\) સમય લાગે છે અને જો લિફટ અચળ ગતિ કરતી હોય તો તેને નીચે પડતાં \(t_{2}\) સમય લાગતો હોય તો ....NEET 2019 Easy
- અંતર્ગોળ લેન્સમાં, લેન્સની મુખ્ય અક્ષને સમાંતર વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ, વક્રીભવન પામ્યા પછી :NEET 2026 Medium
- સમાન જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતીઓ ની કોણીય ઝડપ \({\omega _1}\;\)અને\(\;{\omega _2}\)છે,આ બંને તકતીઓની અક્ષ એક કરી દેવામાં આવે,તો ઊર્જાનો વ્યયNEET 2017 Hard
- \(599\) સસેપ્ટીબિલિટી ધરાવતો એક લોખંડના સળિયાને \(1200\, Am ^{-1}\) ચુંબકિય ક્ષેત્ર આપવામાં આવે છે આ સળિયાના દ્રવ્યની પરમીએબીલીટી .................. છે \(\left(\mu_{0}=4 \pi \times 10^{-7}\, T\, m\, A ^{-1}\right)\)NEET 2020 Medium
- સૂચી \(- I\) ને સૂચી \(- II:\)સાથે મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોસૂચી\(-1\) (વિદ્યુતચુંબકીય તરંગો) સૂચી\(-2\) (તરંગલબાઈ) \((a)\) \(AM\) રેડીઓ તરંગો \((i)\) \(10^{-10}\,m\) \((b)\) Microwaves (સુક્ષ્મ તરંગો) \((ii)\) \(10^{2}\,m\) \((c)\) પારરકત વિકિરણો \((iii)\) \(10^{-2}\,m\) \((d)\) \(X-\)rays \((iv)\) \(10^{-4}\,m\) NEET 2022 Easy - એક અવરોધકને 12 V emf અને 2 Ω આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. જો પરિપથમાં પ્રવાહ 0.6 A હોય, તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ છે :NEET 2026 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી કઈ એક જોડ સાચી છે ?
મ્યુકર સંયુગ્મન દ્વારા પ્રજનન એસ્કોમાયસેટ્સ એગારિકસ પરોપજીવી ફૂગ બેસિડિયોમાયસેટ્સ ફાયટોફ્થોરા પડદાવિહીન કવકસૂત્ર બેસિડિયોમાયસેટ્સ અલ્ટરનેરિયા લિંગી પ્રજનન ગેરહાજર ડ્યુટેરોમાયસેટ્સ NEET 2015 Medium - નીચે આપેલ પ્રક્રિયા પ્રમાણે \(50 \,mL \,0.5\, M \,HCl\) દ્રાવણનું તટસ્થીકરણ કરવા માટે \(95\, \%\) શુદ્ધ \(CaCO _{3}\) નું કેટલું દળ જરૂરીં છે? (\(g\) માં) \(CaCO _{3( s )}+2 HCl _{( aq )} \rightarrow CaCl _{2( aq )}+ CO _{2( g )}+2 H _{2} O _{( l )}\) [બે દશાંશ બિંદુ સુધી ગણતરી કરો]NEET 2022 Hard
- અનુલેખનની સમાપ્તિ માટે કયું કારક મહત્વનું છે?NEET 2025 Easy
- પ્રકિયા માટે સક્રિયકરણ ઉર્જા \(\mathrm{E}_{\mathrm{a}}=0\) અને \(200\; \mathrm{K}\) તાપમાને અચળ વેગ \(1.6 \times 10^{6} \;\mathrm{s}^{-1} .\) \(400\; \mathrm{K}\) તાપમાને અચળ વેગે વાયુ ના અચળાંક નું મૂલ્ય શું હશે ? \(\mathrm{R}=8.314\; \mathrm{JK}^{-1} \mathrm{mol}^{-1}\)NEET 2019 Hard
- આ પૈકીનું કયું વિધાન ખોટું છે ?NEET 2018 Medium
- એક કણને પૃથ્વીની સપાટીથી \(S\) ઊંચાઈએથી છોડવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિઊ તેની સ્થિતિઊર્જા કરતાં ત્રણ ગણી વધારે છે. આ ક્ષણે કણની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઝડપ અનુક્રમે \(.....\) છે.NEET 2021 Medium