NEET · Physics · STD 11 - 7. gravitation
પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ \((v_e)\) તથા ગ્રહ પર નિષ્ક્રમણ વેગ \((v_p)\) નો ગુણોત્તર કેટલો હશે? ગ્રહની ત્રિજયા અને સરેરાશ ઘનતા, પૃથ્વીની સરેરાશ ઘનતા કરતાં બે ગણી છે.
- A \(1:2\)\(\sqrt 2 \)
- B \(1:4\)
- C \(1:\)\(\sqrt 2 \)
- D \(1:2\)
Answer & Solution
Correct Answer
(A) \(1:2\)\(\sqrt 2 \)
Step-by-step Solution
Detailed explanation
As escape velocity, \(v = \sqrt {\frac{{2GM}}{R}} \) \( = \sqrt {\frac{{2G}}{R}\frac{{4\pi {R^3}}}{3}\rho } = - R\sqrt {\frac{{8\pi G}}{3}\rho } \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(10 \;cm\) ત્રિજયા, \(500\) આંટા અને \(2\;\Omega\) અવરોધ ધરાવતી એક કોઇલને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના સમક્ષિતિજ ધટકને લંબ રહે તેમ મૂકેલ છે. તેને તેના ઊર્ધ્વ વ્યાસ ફરતે \(0.25 \;s \) માં \(180^o\) ફેરવવામાં આવે છે.આ કોઇલમાં પ્રેરિત થતું \(emf \) કેટલું હશે? \((H_E=3.0 \times 10^{-5}\;T )\)NEET 2017 Medium
- એક પર્યાપ્ત ઉંચાઇના મકાનની છત પરથી એક લોલક લટકાવેલ છે, જે સાદા આવર્ત દોલકની જેમ મુક્તતાથી આગળ-પાછળ ગતિ કરી શકે છે. તેના સમતોલન સ્થાનથી \(5\;m\) અંતરે આ લોલકનો પ્રવેગ \(20\; m/s^2 \) છે. આ દોલનનો આવર્તકાળ કેટલો થાય?NEET 2018 Medium
- \(h\) ઊંચાઇ પરથી એક કણ નીચે પડે છે અને તે દરમિયાન લાગતો સમય \(t\) સાદા લોલકનાં આવર્તકાળ \(T\) ના સ્વરૂપમાં લખવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર \(t =2 T\) મળે છે.આ તંત્રને બીજા ગ્રહ પર લઈ જવામાં વે છે જેનું દળ પૃથ્વીના દળ કરતાં અડધું અને ત્રિજ્યા સમાન છે.તેના પર સમાન પ્રયોગ કરવામાં આવે છે તો તેના માટે મળતા સમય અને આવર્તકાળ \(t'\) અને \(T'\) હોય તો તેમની વચ્ચેનો સંબંધ શું મળે?NEET 2019 Medium
- આપેલ પરિપથમાં, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ ________ છે :
NEET 2025 Easy - સરળ આવર્ત ગતિ કરતાં એક કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત .......... છેNEET 2020 Easy
- \(GaAsP\) નો ઉપયોગ કરીને \(p-n\) જંકશન બનાવી તેમાંથી એક \(LED\) બનાવવામાં આવે છે. તેના માટે ઉર્જા ગેપ \(1.9\; eV\) છે. તો તેમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી મળે?NEET 2019 Easy
More PYQs from NEET
- એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની જન્મ સમયની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મ \(250\), અંદાજિત મૃત્યુ \(240, 20\) ઉંદર અંતઃસ્થળાંતરિત થયા અને \(30\) ઉંદરે વસતિમાં બર્હિસ્થળાંતરિત .થાય તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ?NEET 2013 Medium
- નીચેનાં વિધાનો વાંચો અને તેને લગતા પ્રશ્નોના જવાબ આપો.
\((1)\) લીવરવર્ટ, શેવાળ અને હંસરાજમાં જન્યુજનક મુક્તજીવી છે.
\((2)\) અનાવૃત બીજધારી અને કેટલાક હંસરાજ વિષમ બીજાણુક છે.
\((3)\) ફ્યુકસ, વોલ્વોક્સ અને આલ્બ્યુગોમાં લિંગી પ્રજનન અંડજન્યુક છે.
\((4)\) લીવરવર્ટમાં બીજાણુજનક શેવાળ કરતાં વધુ સ્પષ્ટ છે.
ઉપરનાં વિધાનોમાંથી કેટલાં સાચાં છે? .NEET 2013 Medium - આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી એક વિશિષ્ટ પટલમય રચના જે કોષદિવાલ નિર્માણ, DNA સ્વયંજનન અને શ્વસનમાં મદદ કરે છે, તે _______ છે.NEET 2025 Easy
- નીચે આપેલા સંકીર્ણોમાંથી હોમોલેપ્ટિક સંકીર્ણો શોધો.NEET 2023 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(I\) \(A\) \(P\) તરંગ \(I\) હદયના સ્નાયુઓ વિધુતકીય વિહીન \(B\) \(QRS\) સંકુલ \(II\) ક્ષેપકનું વિધુવીકરણ \(C\) \(T\) તરંગ \(III\) કર્ણકનું વિધુવીકરણ \(D\)\(T-P\) અવકાશ \(IV\) ક્ષેપકનું પુન:ધ્રુવીકરણ NEET 2024 Medium - એક જ કક્ષકમાં આવેલા બે ઇલેક્ટ્રોન ........... વડે અલગ ઓળખી શકાય છે.NEET 2016 Medium