NEET · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
ફોટોઇલેક્ટ્રિક ધાતુની થ્રેશોલ્ડ આવૃતિ \(\nu_0\) છે. જો આ ધાતુ પર \(4\nu_0\) આવૃતિનો પ્રકાશ આપાત કરવામાં આવે, તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા \(.......h\nu _0\) હશે.
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(C) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(( KE )_{\max }= hv - h v_{ Th }\) \(( KE )_{\max }= h \left(4 v_0\right)- hv_{0 }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવેલ પાણીની ટાંકીનો વિચાર કરો. તેની એક દીવાલ \(x=L\) પર છે અને તે \(z\) દિશામાં ઘણી પહોળી લઈ શકાય છે. જ્યારે તેને પૃષ્ઠતાણ \(S\) અને ઘનતા \(\rho\) ધરાવતા પ્રવાહીથી ભરવામાં આવે છે, ત્યારે પ્રવાહીની સપાટી \(x=L\) પર \(x\)-અક્ષ સાથે \(\theta_0\left(\theta_0 \ll 1\right)\) કોણ બનાવે છે. જો \(y(x)\) સપાટીની ઊંચાઈ હોય, તો \(y(x)\) માટેનું સમીકરણ છે:

\(\left(\right.\) \(\theta(x)=\sin \theta(x)=\tan \theta(x)=\frac{d y}{d x}\), \(g\) એ ગુરુત્વપ્રવેગ છે.\()\)NEET 2025 Medium - કોઇ એક રેડિયોએકિટવ પદાર્થ માટે અર્ધઆયુ \(10\) મિનિટ છે. જો પ્રારંભમાં ન્યુકિલયસોની સંખ્યા \( 600 \) હોય, તો \(450\) ન્યુકિલયસોના ક્ષય માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?NEET 2018 Medium
- ટ્રાન્ઝિસ્ટર ક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2020 Easy
- બે જુદા જુદા નાના વર્તુળાકાર તાંબાના ગૂંચળામાંથી 2 amp (એમ્પિયર) નો પ્રવાહ વહી રહ્યો છે, જેમની ત્રિજ્યાનો ગુણોત્તર \(1: 2\) છે. તેમની અનુક્રમે ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ________ હશે.NEET 2025 Medium
- એક ac પરિપથ 1 \(k\Omega\) નો અવરોધ, 0.1 \(\mu\)F નું કેપેસીટર, અને 1 mH નો ઇન્ડક્ટરનું શ્રેણી જોડાણ ધરાવે છે. પરિપથની અંદાજિત અનુનાદ આવૃત્તિ __________ છે:NEET 2026 Medium
- એક સમક્ષિતિજ બળ \(10 \mathrm{~N}\) બ્લોક \(A\) પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. બ્લોક \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(2 \mathrm{~kg}\) અને \(3 \mathrm{~kg}\) છે. બ્લોક ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. બ્લોક \(A\) દ્વારા બ્લોક \(B\) પર લાગતું બળ.... છે:
NEET 2024 Medium
More PYQs from NEET
- નીચે પૈકીનું કયુ વિધાન સાચું છે?NEET 2020 Easy
- આંતરકોષરસજાળ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2022 Easy
- સાચાં વિધાનો ઓળખો:
A. 75 g બેન્ઝિનના દ્રાવણમાં 2.5 g ઈથેનોઈક એસિડ (મોલર દળ : \(60 g mol ^{-1}\)) ની મોલાલિટી 0.556 m છે.
B. 298 K પર 450 mL દ્રાવણમાં રહેલા 5 g NaOH (મોલર દળ: \(40 g mol ^{-1}\)) ની મોલારિટી 0.278 M છે.
C. જળચર પ્રજાતિઓ ઠંડા પાણીમાં વધુ અનુકૂળ રહે છે.
D. દબાણમાં ઘટાડા સાથે વાયુની દ્રાવ્યતા વધે છે.
E . A અને B ના દ્વિઅંગી મિશ્રણ માટે, A અને B ના મોલની સંખ્યા અનુક્રમે \(n_A\) અને \(n_B\) છે. B નો મોલ-અંશ \(x_B=\frac{n_A}{n_A+n_B}\) હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - હેલોજનો માટે નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું નથી ?NEET 2018 Easy
- સૂચિ \(- I\) ને સૂચિ \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b) -(c)- (d)\)સૂચિ \(- I\) સૂચિ \(- II\) (a) પ્રોટીન (i) \(C = C\) દ્વિબંધ (b) અસંતૃપ્ત ફેટી એસિડ (ii) ફોસ્ફોડાયએસ્ટર બંધ (c) ન્યુક્લિક એસિડ (iii) ગ્લાયકોસિડિક બંધ (d) પોલીસેકેરાઈડ (iv) પેપ્ટાઈડ બંધ NEET 2021 Medium - બેક્ટેરિયામાં કણાભસૂત્રનું કાર્ય કઈ રચનાઓ કરે છે?NEET 2014 Medium