NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
ફ્લાયવ્હીલની ઝડપ \(60\,rpm\) થી \(360\,rpm\) સુધી વધારવા માટે \(484\,J\) જેટલી ઊર્જા ખર્ચવામાં આવે છે. ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા \(............\,kg - m ^2\) હશે.
- A \(0.7\)
- B \(3.22\)
- C \(30.8\)
- D \(0.07\)
Answer & Solution
Correct Answer
(A) \(0.7\)
Step-by-step Solution
Detailed explanation
\(\omega_{ i }=60 rpm =60 \times \frac{2 \pi}{60}=2 \pi rad / s\) \(\omega_{ f }=360 rpm =360 \times \frac{2 \pi}{60}=12 \pi rad / s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ડોપ્લર અસરના લીધે, \(6000\;\mathring A \) તરંગલંબાઇ ઉત્પન્ન કરતાં એક તારા માટે તરંગલંબાઇમાં જોવા મળતી શિફ્ટ \(0.1\;\mathring A \) છે. આ તારાની ગતિનું અવમંદન .......\(km/sec\) હશે?NEET 2017 Medium
- એક સમક્ષિતિજ બળ \(10 \mathrm{~N}\) બ્લોક \(A\) પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. બ્લોક \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(2 \mathrm{~kg}\) અને \(3 \mathrm{~kg}\) છે. બ્લોક ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. બ્લોક \(A\) દ્વારા બ્લોક \(B\) પર લાગતું બળ.... છે:
NEET 2024 Medium - એવું ધારો કે અનંત અંતરે પદાર્થની ગુરુત્વસ્થિતિઉર્જા શૂન્ય છે, જ્યારે \(m\) દળનો પદાર્થ પૃથ્વીની(ત્રિજ્યા\(=R\)) સપાટીથી \(h\) ઊંચાઈ પર હોય ત્યારે તેની સ્થિતિઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?NEET 2019 Medium
- જો એકબીજાને કાટખૂણે રહેલા બે શિરોલંબ સમતલમાં અવલોકન કરેલ આભાસી નમનકોણ \(\theta_{1}\) અને \(\theta_{2}\) હોય, તો સાચો નમનકોણ \(\theta\) શેના વડે આપી શકાય?NEET 2017 Medium
- એક લાંબા સુવાહક તારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(A\) થી \(B\) ના અર્ધવર્તુળ આકારમાં વાળવામાં આવે છે. સ્થિર પ્રવાહની સંરચના માટે \(P\) બિંદુએ ચુંબકીય ક્ષેત્ર -
NEET 2023 Medium - \(20\;mH \) ના ઇન્ડકટર, \(50\;\mu F\) ના કેપેસિટર અને \(40\;\Omega \) ના અવરોધના શ્રેણી જોડાણને \(V=10sin340t \) ના \(emf \) ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. \(A.C.\) પરિપથમાં પાવરનો વ્યય (\(W\) માં) કેટલો હશે?NEET 2016 Hard
More PYQs from NEET
- દળ 20 kg અને લંબાઈ 5 m નો એક સમાન સળિયો એક લીસી ઊભી દીવાલ પર ટેકવેલો છે અને તે દીવાલ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે છે. તેનો બીજો છેડો ખરબચડી સમક્ષિતિજ જમીન પર રહેલો છે. જમીન દ્વારા સળિયા પર લાગતું ઘર્ષણ બળ _______ છે. (\(\left.g =10 m / s ^2\right)\) લો)NEET 2025 Medium
- \(16\) ગર્ભકોષો કરતાં વધારે કોષો ધરાવતો ગર્ભ જે પ્રયોગશાળામાં ફલન દ્વારા ઉત્પન્ન થયેલ છે તેને શેમાં ટ્રાન્સફર કરવામાં આવેNEET 2016 Medium
- વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. ભ્રમણ કરતાં કણ \(P\) નો ત્રિજ્યા સદિશનો \(y-\)પ્રક્ષેપ (projection) કેટલો મળે?
NEET 2019 Medium - હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાના એક ઇલેકટ્રોનની ગતિઊર્જા અને કુલઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?NEET 2018 Medium
- નીચેનામાંથી ક્યા પ્રાણીઓમાં પાચનમાર્ગનાં અન્ન સંગ્રહાશયય અને પેષણી જેવા વધારાના કક્ષો હોય છે ?NEET 2022 Medium
- ગોલ્ગી પ્રસાધન શેમાં ભાગ લે છે ?NEET 2018 Medium