enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 11. thermodynamics
\(P (V-b)=RT\) સ્થિતિ સમીકરણનું પાલન કરતા એક મોલ વાયુને \((P_1-V_1)\) અવસ્થામાંથી \((P_2-V_2)\) અવસ્થામાં એવી રીતે વિસ્તારિત કરવામાં આવે છે કે જેથી \(P-V\) આલેખ સીધી રેખા મળે છે. તો કાર્ય શેના વડે આપવામાં આવે છે?
- A \(\frac{1}{2}\)(\({P_1} + {P_2})\left( {{V_2} - {V_1}} \right)\)
- B \(\;\frac{1}{2}\)(\({P_2} - {P_1})\left( {{V_2} - {V_1}} \right)\)
- C \(\frac{1}{2}\)(\({P_1} + {P_2})\left( {{V_2} - {V_1} + 2b} \right)\)
- D \(\;\frac{1}{2}\)(\({P_2} - {P_1})\left( {{V_2} + {V_1} + 2b} \right)\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{1}{2}\)(\({P_1} + {P_2})\left( {{V_2} - {V_1}} \right)\)
Step-by-step Solution
Detailed explanation
Workdone during the complete cycle is equal to the area enclosed by the P-V graph \(W=\frac{1}{2} \text { base } \times \text { height }+ \text { Area of rectangular }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઈડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ \(\lambda\) છે. તો બ્રેકેટ શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ \(.......\,\lambda\) છે.NEET 2023 Medium
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યાના ઘન ગોળાની તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા, અને તેટલા જ દળ અને ત્રિજ્યા ધરાવતા પાતળા પોલા ગોળાની, તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર \(.........\) છે.NEET 2023 Easy
- હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાના એક ઇલેકટ્રોનની ગતિઊર્જા અને કુલઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?NEET 2018 Medium
- એક ગોળાકાર બોલને ખુબજ સ્નિગ્ધ પ્રવાહીના લાંબા સ્તંભમાં મુક્ત (છોડવામાં)કરવામાં આવે છે.આકૃતિમાં દર્શાવેલ વક્ર,કે જે બોલ માટે ઝડપ \((v)\) અને સમય \((t)\)ના વિધેય તરીકે દર્શાવે તે\(........\)છે.
NEET 2022 Easy - સમાન કેન્દ્રલંબાઈ \((f)\)ના પાતળા લેન્સ,પણ એક બહિર્ગોળ અને બીજો અંતર્ગોળ એક્બીજાના સંપર્કમાં રાખેલ છે. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ \(.......\) થાય.NEET 2023 Easy
- એક અવરોધકને 12 V emf અને 2 Ω આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. જો પરિપથમાં પ્રવાહ 0.6 A હોય, તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ છે :NEET 2026 Easy
More PYQs from NEET
- બે નીપજો X અને Y નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બને છે.
\( CH _6 CH _6 + CH_3Cl\xrightarrow{\text { નિર્જળ } AlCl _3} W\xrightarrow[ \text{હૂંફાળું}]{\text { મંદ } HNO_3 \text { + મંદ } H_2 SO_4} X + Y\)NEET 2026 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\)(ક્વોન્ટમ્ આાંક) સૂચિ \(II\)આપેલ (પૂરી પારેલ) માહિતી \(A\). mı \(I\). કક્ષકનો આકાર \(B\). \(m_s\) \(II\). કક્ષકનું કદ \(C\). \(1\) \(III\). કક્ષકનો દિક્રવિન્યાસ \(D\). \(\mathrm{n}\) \(IV\). ઈલક્ટ્રોનની સ્પીનનો દિક્રવિન્યાસ NEET 2024 Medium - પેપર ક્રોમેટોગ્રાફીનું ઉદાહરણ એ :NEET 2020 Easy
- નીચેનાં વિધાનો વાંચો અને તેને લગતા પ્રશ્નોના જવાબ આપો.
\((1)\) લીવરવર્ટ, શેવાળ અને હંસરાજમાં જન્યુજનક મુક્તજીવી છે.
\((2)\) અનાવૃત બીજધારી અને કેટલાક હંસરાજ વિષમ બીજાણુક છે.
\((3)\) ફ્યુકસ, વોલ્વોક્સ અને આલ્બ્યુગોમાં લિંગી પ્રજનન અંડજન્યુક છે.
\((4)\) લીવરવર્ટમાં બીજાણુજનક શેવાળ કરતાં વધુ સ્પષ્ટ છે.
ઉપરનાં વિધાનોમાંથી કેટલાં સાચાં છે? .NEET 2013 Medium - નીચેનામાથી કયો પ્રવાહીયુક્ત વાયુ જે સુકી સફાઇ માટે યોગ્ય ડીટરજન્ટની સાથે વપરાય છે?NEET 2019 Medium
- જે રંગસૂત્રોમાં સેન્ટ્રોમિયર એક છેડાની નજીક સ્થિત હોય છે તે છેNEET 2015 Medium