NEET · Physics · STD 11 - 1. units,dimensions and measurement
પ્રતિબળનું પરિમાણ ................. છે
- A \(\left[ M L ^{-1} T ^{-2}\right]\)
- B \(\left[ M L T ^{-2}\right]\)
- C \(\left[ M L ^{2} T ^{-2}\right]\)
- D \(\left[ M L ^{0} T ^{-2}\right]\)
Answer & Solution
Correct Answer
(A) \(\left[ M L ^{-1} T ^{-2}\right]\)
Step-by-step Solution
Detailed explanation
stress \(=\frac{\text { Force }}{\text { Area }}\) \(=\frac{M^{1} L^{1} T^{-2}}{L^{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ક્રમિક \( + Q\) અને \( - Q\) વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભારો \(A\) અને \(B\) ને એક બીજાથી નિયત અંતર પર અલગ રાખેલ છે કે જેથી તેમના વચ્ચે લાગતું બળ \(F\) છે. જો \(A\) નો \(25\%\) વિજભાર \(B\) પર ટ્રાન્સફર કરવામાં આવે, તો આ વિજભારો વચ્ચે લાગતું બળ કેટલું થશે?NEET 2019 Medium
- પૃથ્વી (પૃથ્વીનું દળ \(M_E\) અને પૃથ્વીની ત્રિજયા \(R_E\)) ફરતે \(3R_E\) ત્રિજયાના \(m\) દળનો એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં છે. આ ઉપગ્રહને \(9R_E\) ત્રિજયાની કક્ષામાં લઈ જવા માટે વધારાની કેટલી ઊર્જાની જરૂરી પડે?NEET 2017 Medium
- મુક્ત પતન કરતા એક પદાર્થ ના પ્રથમ,દ્રિતીય,તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલ અંતરોનો ગુણોતર ......... હોય છે.NEET 2022 Medium
- એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુતક્ષેત્ર \(E\) એ સમય સાથે \(t^2\) રીતે બદલાય છે. પ્રેરીત ચુંબકીયક્ષેત્રમાં સમય સાથેનો બદલાવ શેના વડે આપવામાં આવે?NEET 2017 Easy
- \(m\) દળનો દઢ દડો કોઇ દઢ દીવાલ સાથે નીચે દર્શાવેલ આકૃતિ અનુસાર \(60^o\) ના ખૂણે અથડાઇને ઝડપ ગુમાવ્યા વગર પરાવર્તન પામે છે. દીવાલ વડે દડા પર કેટલો આઘાત લાગશે?
NEET 2016 Medium - નીચે આપેલાં બ વિધાનો \(A\) અને \(B\) ધ્યાનમાં લો અને સાચો ઉતર શોધો. \(A\). સોલર સેલ માટ, \(I-V\) લાક્ષણિક્રતા આપેલ આલેખનાi \(IV\) (ચોઘા) ચરણામાં છે. \(B\). રિવર્સ બાયસમાં \(p n\) જંક્શન ડાયોડમાં, મુખ્ય વિદ્યુત ભાર વાહકોને કારછેર મળતો પ્રવાહ \((\mu A)\) માં મપાય છે.
NEET 2024 Medium
More PYQs from NEET
- નીચેના પૈકી ક્યો પાણીમાં સૌથી વધુ \(pH\) આપશે ?NEET 2014 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન I : સ્થાનાંતરિત RNA અને રિબોસોમલ RNA, mRNA સાથે આંતરક્રિયા કરતા નથી.
વિધાન II : RNA અંતરાય (RNAi) બધા સુકોષકેન્દ્રીય સજીવોમાં કોષીય બચાવ પદ્ધતિ તરીકે થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium - નીચે પૈકીનો એમિનો એસિડમાંથી મેળવાયેલો અંતઃસ્ત્રાવ કયો છે?NEET 2018 Medium
- નીચે આપેલી પ્રક્રિયાઓની શ્રેણીમાંથી મુખ્ય નીપજ Z શોધો :
\(C _2 H _6 \xrightarrow[\text { UV light }]{ Cl _2} X \xrightarrow{ NH _3} Y \xrightarrow[\text { (મોનોક્લોરિનેટેડ નીપજ) }]{\text { (i) } NaNO _2 / HCl \text { (ii) } H _2 O } Z\)NEET 2026 Medium - સાચા પ્રક્રિયકો ઓળખો કે જે નીચે આપેલ પરિવર્તન લાવી શકે.
NEET 2024 Medium - વાદળી અને સફેદ પસંદગીયુક્ત સૂચકો વિકસાવવામાં આવ્યા છે, જે રંગકારક આધારકની હાજરીમાં રંગ ઉત્પન્ન કરવાની તેમની ક્ષમતાના આધારે પુનઃસંયોજક વસાહતોને બિન-પુનઃસંયોજક વસાહતોથી અલગ પાડે છે.
આ પદ્ધતિ વિશે નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: વાદળી રંગની વસાહતો પ્લાઝમિડમાં DNA ઇન્સર્ટ ધરાવે છે અને તેમને પુનઃસંયોજક વસાહતો તરીકે ઓળખવામાં આવે છે.
વિધાન II: વાદળી રંગ વિનાની વસાહતો પ્લાઝમિડમાં DNA ઇન્સર્ટ ધરાવે છે અને તેમને પુનઃસંયોજક વસાહતો તરીકે ઓળખવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Medium