enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 13. Nuclei
પ્રતિ ન્યુકિલયર વિખંડન ઉત્સજીર્ત ઊર્જા \(200 \;MeV\) છે.જો \(10^{20 }\) વિખંડન પ્રતિ સેકન્ડ થતા હોય,તો ઉત્પન્ન થતા પાવરનો જથ્થો કેટલો હશે?
- A \(32 \times 10^8 \;W\)
- B \(16 \times 10^8\; W\)
- C \(5 \times 10^{11}\; W\)
- D \(2 \times 10^{22} \; W\)
Answer & Solution
Correct Answer
(A) \(32 \times 10^8 \;W\)
Step-by-step Solution
Detailed explanation
વિખંડન ઊર્જા \(200\; MeV\) (વિખંડન સંખ્યા = \(10^{20}\) ) પ્રતિ સેકન્ડ પાવર \(=10^{20} \times 200 \;MeV\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક નદી પર એક સમક્ષિતિજ પુલ બાંધવામાં આવ્યો છે. પુલ પર ઊભેલ વિદ્યાર્થી એક નાનો દડો (બૉલ) \(4\,m s ^{-1}\) વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. દડો \(4\,s\) બાદ પાણીની સપાટી પર પછડાય છે. પાણીની સપાટીથી પુલની ઊંચાઈ \(.......\,m\) છે.\(\left( g =10 m s ^{-2}\right.)\) લો.NEET 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એક ને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : સ્પ્રિગમાં ખેંચાણ, સ્પ્રિંગના દ્રવ્યના આકાર સ્થિતિસ્થાપકતતા અંક થકી મેળવવામાં આવે છે. કારણ \((R)\) : કોપરના ગુંચળાકાર સ્પ્રિંગ પાસે સમાન પરિમાણ ધરાવતી સ્ટીલની બનેલી સ્પ્રિંગ કરતા વધારે તણાવ મળબૂતી \((tensile\,strength)\) હોય છે. ઉપરોક્ત વિદ્યાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.NEET 2022 Medium
- અમુક અંતરે રહેલ ઈલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના કુલંબીય સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર \(2.4 \times 10^{39}\) છે. સમપ્રમાણ અચળાંક \(K=\frac{1}{4 \pi \varepsilon_0}\) અને ગુરુત્વાકર્ષણ અચળાંક \(G\) નો ગુણોત્તર લગભગ કેટલો હશે? (આપેલ : પ્રોટોન અને ઇલેક્ટ્રોન દરેકનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\; C\), ઇલેક્ટ્રોનનું દળ \(=9.11 \times 10^{-31}\; kg\), પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27}\,kg\))NEET 2022 Medium
- \(m\) અને \(9m\) દળના બે પદાર્થને \(R\) અંતરે મૂકેલા છે. આ બંને પદાર્થોને જોડતી રેખા પર જ્યાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર શૂન્ય થાય તે બિંદુએ તેનું ગુરુત્વીય સ્થિતિમાન \(.........\) હશે. ( \(G=\) ગુરુત્વીય અચળાંક)NEET 2023 Medium
- સીઝિયમ \((Cs)\),પોટેશિયમ \((K)\) અને સોડિયમ \((Na)\)ના કાર્ય-વિધેય અનુક્રમે \(2.14\,eV,2.30\,eV\) અને \(2.75\,eV\) છે. જો વીજચુંબકીય વિકિરણની આપાત ઊર્જા \(2.20\,eV\) હોય તો,આમાંથી કોની પ્રકાશ સંવેદિત સપાટી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે?NEET 2023 Medium
- 5.580 kg દળવાળા એક ધાત્વિક સમઘનની દરેક બાજુ 9.0 cm માપવામાં આવે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને, સમઘનના દ્રવ્યની ઘનતાને \(X \times 10^3 kg m ^{-3}\) તરીકે શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરી શકાય છે, જ્યાં \(X\) નું મૂલ્ય ____________ છે :NEET 2026 Hard
More PYQs from NEET
- વર્તુળના પરિધ પર ગતિ કરતી વસ્તુનો કોણીય પ્રવેગ \(.......\) હોય છે.NEET 2023 Easy
- પ્રથમ ક્રમ ની પ્રકિયા નો અચળ વેગ \(\mathrm{k}\) છે સમય \((t)\) \(99 \%\) પ્રકિયા પૂર્ણ કરવા માટે લાગતો સમય છે તો પ્રકિયા કઈ હશે ?NEET 2019 Medium
- ફેફસાની વાઈટલ કેપેસિટી એટલે \(.........\)NEET 2023 Medium
- એક લાંબા સુવાહક તારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(A\) થી \(B\) ના અર્ધવર્તુળ આકારમાં વાળવામાં આવે છે. સ્થિર પ્રવાહની સંરચના માટે \(P\) બિંદુએ ચુંબકીય ક્ષેત્ર -
NEET 2023 Medium - ત્રણ બિન્ન \(M\) દળ ધરાવતા પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરસ્પર એકબીજાને લંબ હોય તેવી ત્રિકોણની \(2 \;m\) લંબાઇ ધરાવતી બાજુએ મૂકવામાં આવેલ છે ધારો કે બંને પરસ્પર લંબ બાજુઓ એકબીજાને ઊંગમબિંદુ આગળ છેદે છે તો તેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થાનસદીશ મેળવો.
NEET 2020 Medium - એડીનોસાઈન ડીએમીનેઝ \((ADA)\) ની ઊણપની જનીન સારવારમાં દર્દીમાં સમયાંતરે જનીન ઈળનેરીવિદ્યા દ્વારા બનાવેલ લસિકા કોષો દાખલ કરવામાં આવે છે કારણ કે :NEET 2022 Medium