enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 8. Electromagnetic waves
પ્રકાશના ક્યાં રંગની તરંગ લંબાઈ મહત્તમ છે?
- A લાલ
- B ભૂરો
- C લીલો
- D જાંબલી
Answer & Solution
Correct Answer
(A) લાલ
Step-by-step Solution
Detailed explanation
Longest wavelength is of red colour.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમય અવલોકનો નીચે મુજબ આપેલા છે \(1.25 \;s , 1.24 \;s , 1.27 \;s , 1.21 \;s\) અને \(1.28\; s\) તો આ અવલોકનો માટે પ્રતિશત ત્રુટિ કેટલી થાય?NEET 2020 Medium
- એક નદી પર એક સમક્ષિતિજ પુલ બાંધવામાં આવ્યો છે. પુલ પર ઊભેલ વિદ્યાર્થી એક નાનો દડો (બૉલ) \(4\,m s ^{-1}\) વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. દડો \(4\,s\) બાદ પાણીની સપાટી પર પછડાય છે. પાણીની સપાટીથી પુલની ઊંચાઈ \(.......\,m\) છે.\(\left( g =10 m s ^{-2}\right.)\) લો.NEET 2023 Medium
- પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 48 N છે. પૃથ્વીની સપાટીથી તેની ત્રિજ્યાના એક-તૃતીયાંશ જેટલી ઊંચાઈએ તે પદાર્થ દ્વારા પૃથ્વીને કારણે અનુભવાતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?NEET 2025 Easy
- \(0.049 \mathrm{~T}\) જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં, એક ચુંબકીય સોય આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(5\) સેકન્ડમાં \(20\) પૂર્ણ દોલનો કરે છે. સોયની જડત્વની ચાકમાત્રા \(9.8 \times 10^{-6} \mathrm{~kg} \mathrm{~m}^2\)છે. જો સોયની સુંબકીય ચાકમાત્રા \(x \times 10^{-5} \mathrm{Am}^2\) હોય તો ' \(x\) ' નું મૂલ્ય. . . . . . . .થશે.NEET 2024 Medium
- \(h\) ઊંચાઇ પરથી એક કણ નીચે પડે છે અને તે દરમિયાન લાગતો સમય \(t\) સાદા લોલકનાં આવર્તકાળ \(T\) ના સ્વરૂપમાં લખવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર \(t =2 T\) મળે છે.આ તંત્રને બીજા ગ્રહ પર લઈ જવામાં વે છે જેનું દળ પૃથ્વીના દળ કરતાં અડધું અને ત્રિજ્યા સમાન છે.તેના પર સમાન પ્રયોગ કરવામાં આવે છે તો તેના માટે મળતા સમય અને આવર્તકાળ \(t'\) અને \(T'\) હોય તો તેમની વચ્ચેનો સંબંધ શું મળે?NEET 2019 Medium
- પ્રિઝમની કોઈ સપાટી સાથે \(45^o \) ના કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રિઝમકોણનું મૂલ્ય \(60^o \) છે. જો આ કિરણ પ્રિઝમથી લઘુતમ વિચલન પામતું હોય, તો લઘુતમ વિચલનકોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium
More PYQs from NEET
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. જનીન પરિવર્તિત સજીવ I. એગ્રોબેકટેરિયમ ટ્યુમીફેસિઅન્સ B. તાપસ્થિત (થર્મોસ્ટેબલ) DNA પૉલિમરેઝ II. Bt કપાસ C. Ti પ્લાસ્મીડ III. થર્મસ એક્વેટીકસ D. pBR322 IV. ઈશ્વરિશિયા કોલી (E. coli) NEET 2026 Hard - પેરીસ્પર્મ (બીજાશયની દીવાલ) અને ભ્રૂણપોષમાં તફાવત છે.NEET 2013 Easy
- સીઝિયમ \((Cs)\),પોટેશિયમ \((K)\) અને સોડિયમ \((Na)\)ના કાર્ય-વિધેય અનુક્રમે \(2.14\,eV,2.30\,eV\) અને \(2.75\,eV\) છે. જો વીજચુંબકીય વિકિરણની આપાત ઊર્જા \(2.20\,eV\) હોય તો,આમાંથી કોની પ્રકાશ સંવેદિત સપાટી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે?NEET 2023 Medium
- (image) મૂલક એ એરોમેટિક છે, કારણ કે તે ....... ધરાવે છે.
NEET 2013 Hard - નીચેનામાથી દ્વિધ્રુવીય ચાક્માત્રા માટે સાચો ક્રમ કયો છે?NEET 2019 Hard
- કોઈપણ સમયે, કણના \(x\) અને \(y\) યામ અનુક્રમે \(x=5t-2t^{2}\) અને \(y=10t\) છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં અને \(t\) સેકન્ડમાં છે. \(t =2\,s\) પર કણનો પ્રવેગ (\(m/sec^2\) માં) કેટલો હશે?NEET 2017 Medium