NEET · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
પ્રકાશ હવામાં \(t_1\) સમયમાં \(x\) અંતર અને \(t_2\) સમયમાં કોઈ માધ્યમમાં \(10 x\) અંતર કાપે છે. તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ કેટલો હશે?
- A \(\sin ^{-1}\left(\frac{10 t_1}{t_2}\right)\)
- B \(\sin ^{-1}\left(\frac{t_2}{t_1}\right)\)
- C \(\sin ^{-1}\left(\frac{10 t_2}{t_1}\right)\)
- D \(\sin ^{-1}\left(\frac{t_1}{10 t_2}\right)\)
Answer & Solution
Correct Answer
(A) \(\sin ^{-1}\left(\frac{10 t_1}{t_2}\right)\)
Step-by-step Solution
Detailed explanation
Speed of light is air \(V_1=\frac{x}{t_1}\) speed of light is a medium \(V_2=\frac{10 x}{t_2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો આંતર આણ્વીય બળો શૂન્યો હોય તેમ લેતાં,\(STP\)એ રહેલ \(4.5\,Kg\)પાણીમાં રહેલ અણુઓ દ્વારા રોકાતું કદ \(.......m ^{3}\) હશે.NEET 2022 Easy
- નીચે બે વિધાનો આપેલ છે: એકને વિધાન \((A)\) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ કરેલ છે, વિધાન \((A)\) : જ્યારે ફટાકડો (રોકેટ) આકાશમાં વચ્ચે વિસ્ફોટ થાય છે, ત્યારે તેના ટુકડાઓ એવી રીતે ઉડે છે કે તે તેજ માર્ગ પર આગળ વધે છે, જે ફટાકડો જ્યારે વિસ્ફોટ ન પામ્યો હોય, તે માર્ગે આગળ વધતો હતો. કારણ \((R)\): ફટાકડા (રોકેટ) નો વિસ્ફોટ ફક્ત આંતરિક બળોને કારણે થાય છે અને આ વિસ્ફોટ માટે કોઈ બાહ્ય બળ લાગતું નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- \(88\; cm\) ના એક તાંબાના સળિયા અને અજ્ઞાત લંબાઈના એલ્યુમિનિયમના સળિયાની લંબાઈઓમાં તાપમાનના વધારાથી સ્વતંત્ર રીતે વધારો થાય છે. આ એલ્યુમિનિયમના સળિયાની અજ્ઞાત લંબાઈ(\(cm\) માં) કેટલી હશે? \(({\alpha _{Cu}} = 1.7 \times {10^{ - 5}}\,{K^{ - 1}}\) અને \({\alpha _{Al}} = 2.2 \times {10^{ - 5}}\,{K^{ - 1}})\)NEET 2019 Medium
- \(400\; ms^{-1}\) ના સમક્ષિતિજ વેગથી ગતિ કરતી \(10\;g \) દળની એક ગોળી, \(2\; kg \) દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે, જે \(5\; m\) લાંબી ખેંચાઇ ન શકે તેવી દોરીથી લટકાવેલ છે. જેના લીધે બ્લોકનું ગુરુત્વકેન્દ્ર \(10\;cm\) શિરોલંબ અંતર વધે છે. બ્લોકની સમક્ષિતિજ દિશામાં બહાર નીકળે ત્યારે ગોળીની ઝડપ (\({ms} ^{-1}\) માં) કેટલી હશે?NEET 2016 Hard
- એક અવરોધ માટે વર્ણ સંકેત નીચે આપેલ છે : આ અવરોધનું મુલ્ય અને સહ્યતા (tolerance) અનુક્રમે ........... છે
NEET 2020 Medium - આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ચલ અવરોધ \(Y\) ને ગોઠવીને (બદલીને) અજ્ઞાત અવરોધ \(X\) શોધવા માટે વ્હીટસ્ટોન બ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. \(X\) ના સૌથી ચોક્કસાઈવાળી માપણી માટે અવરોધો \(P\) અને \(Q :\)
NEET 2022 Medium
More PYQs from NEET
- હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાના એક ઇલેકટ્રોનની ગતિઊર્જા અને કુલઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?NEET 2018 Medium
- .......................... ના લીધે \(p-n\) જંકશન ડાયોડના ડિપ્લેશન ક્ષેત્રની પહોળાઈમાં વધારો થાય છેNEET 2020 Easy
- અભ્રૂણપોષી બીજ .......... માં ઉત્પન્ન થાય છે.NEET 2014 Medium
- નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિને શું કહે છે?NEET 2014 Medium
- નીચે આપેલા હેલોજન પૈકી કયો એક જે પાણીને ઓક્સિડાઈઝ કરી ઓક્સિજન બનાવે છે?NEET 2017 Medium
- પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલ માધ્યમોની જોડ માટેના ક્રાંતિકકોણ જેટલો થાય ત્યારે વક્રિભવન કોણ શું હશે ?NEET 2019 Easy