ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

પ્રિઝમની કોઈ સપાટી સાથે \(45^o \) ના કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રિઝમકોણનું મૂલ્ય \(60^o \) છે. જો આ કિરણ પ્રિઝમથી લઘુતમ વિચલન પામતું હોય, તો લઘુતમ વિચલનકોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલા હશે?

  1. A \(30^o\),\(\sqrt 2 \)
  2. B \(45^o\),\(\sqrt 2 \)
  3. C \(30^o\),\(\frac{1}{{\sqrt 2 }}\)
  4. D \(45^o\),\(\frac{1}{{\sqrt 2 }}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(30^o\),\(\sqrt 2 \)

Step-by-step Solution

Detailed explanation

Given, \(i=45^o\) ,  \(A=60^o\) since the ray undergoes minimum deviation, therefore, angle of emergence from second face, \(e=i=45^o\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app