NEET · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
પ્રિઝમમાંથી નિકળતા નિર્ગમનકોણનું મૂલ્ય શોધો. ગ્લાસનો વક્રીભવનાંક \(\sqrt{3}\) છે. (\(^{\circ}\) માં)

- A \(60\)
- B \(30\)
- C \(45\)
- D \(90\)
Answer & Solution
Correct Answer
(A) \(60\)
Step-by-step Solution
Detailed explanation
\(r_{1}+r_{2}=A=30^{\circ}\) \(r_{2}=30^{\circ}\left(r_{1}=0^{\circ}\right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો પરિપથમાં ગેલ્વેનોમીટર \(G\) કોઈ આવર્તન દર્શાવતુ ન હોય તો \(R\)નું મૂલ્ય \(..........\,\Omega\) થાય.
NEET 2023 Medium - \(l\) લંબાઈના એક હલકા સળિયાનાં બંને છેડે \(m_1 \) અને \(m_2\) દ્રવ્યમાનના પદાર્થો લગાડેલાં છે. આ સળિયાને લંબ તથા તેના દ્રવ્યમાનકેન્દ્રની અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?NEET 2016 Medium
- એક વ્યકિત એક ઇમારતના સૌથી નીચેના માળમાં બેઠા બેઠા જોવે છે કે તે ઇમારતની છત પરથી મૂકેલો દડો એ \(1.5 \;m ,\) ઊંચાઈ ધરાવતી બારીને \(0.1 \;s\) માં પસાર કરે તો તે બારીની ટોચ પર તેનો વેગ .................... \(m/s\) હોયNEET 2020 Medium
- એક ખુલ્લી નળીની મૂળભૂત આવૃત્તિ કોઈ એક બંધ નળીના ત્રીજા હાર્મોનિક ના બરાબર છે. જો બંધ નળીની લંબાઇ \(20\;cm\) છે, તો ખુલ્લી નળીની લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?NEET 2018 Medium
- \(E \;e.m.f.\) ની અને \(R \) આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી સાથે જે દરેકનું મૂલ્ય \( R\) છે, તેવા \(n\) સરળ અવરાધો શ્રેણીમાં જોડેલ છે. બેટરીથી લીધેલો પ્રવાહ \(I \) છે. હવે આ \(n\) અવરોધોને આ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે છે. ત્યારે બેટરીથી લીધેલો પ્રવાહ \(10I \) હોય છે. \(n\) નું મૂલ્ય કેટલું હશે?NEET 2018 Medium
- \(189\) દળાંક ધરાવતું એક ન્યુક્લિયસ \(125\) અને \(64\) દળાંક ધરાવતા બે ન્યુક્લીયસોમાં વિભાગિત થાય છે. તો અનુક્રમે વિભાજીત ન્યુક્લિયસોની ત્રીજ્યાઓનો ગુણોતર \(......\)હશે.NEET 2022 Medium
More PYQs from NEET
- એક પર્યાપ્ત ઉંચાઇના મકાનની છત પરથી એક લોલક લટકાવેલ છે, જે સાદા આવર્ત દોલકની જેમ મુક્તતાથી આગળ-પાછળ ગતિ કરી શકે છે. તેના સમતોલન સ્થાનથી \(5\;m\) અંતરે આ લોલકનો પ્રવેગ \(20\; m/s^2 \) છે. આ દોલનનો આવર્તકાળ કેટલો થાય?NEET 2018 Medium
- નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?NEET 2013 Medium
- \(10 \mu \mathrm{F}\) સંધારકતા ધરાવતા સંધારકને \(210 ~V\), \(50\) \(Hz\)નl ઉદૂગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે. પરિપથમાં મહતમ (પીક) પ્રવાહ લગભગ. . . . . . .થશે. \((\pi=3.14)\)
NEET 2024 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) એકસોપ્થેલ્મિક ગોઈટર \(I\) કોર્ટીસોલનો વધુ ૫ડતતો સાવ, ચંદ્રાકાર ચહેરો (મુન ફેસ), હાયપર ગ્લાયસ્સીમીયા \(B\) એકોમિગેલી (વિરૂપતા) \(II\) થાઈરોઈડ અંતઃસ્રાવનો ઓછો સ્રાવ અને કુંઠિત વૃદ્ધિ \(C\) કુશીંગ સિન્ડ્રોમ \(III\) થાયરોઈડ અંતઃસ્રાવનો વધુ પડતો સ્રાવ, આંખના ડોળા બહારની તરફ \(D\) કુંઠિત વૃદ્ધિ \(IV\) વૃદ્ધિ અંતઃસ્રાવનો વધુ ૫ડતો સ્રાવ NEET 2024 Medium - ભૌતિક રાશિ કે જેનું પરિમાણીય સૂત્ર દબાણને સમાન છે.NEET 2022 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(2 R\) ત્રિજ્યાના એક મોટા નક્કર ગોળામાંથી \(R\) ત્રિજ્યાનો એક ગોળો કાપવામાં આવે છે. Y-અક્ષને અનુલક્ષીને નાના ગોળાની જડત્વની ચાકમાત્રાનો ગોળાના બાકીના ભાગની જડત્વની ચાકમાત્રા સાથેનો ગુણોત્તર _______ છે.
NEET 2025 Hard