ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision

પ્રારંભમાં સ્થિર પદાર્થ \(2M \) અને \(3M \) દળ ના બે ટૂકડામાં વહેંચાય છે અને તેમની બંનેની મળીને કુલ ગતિઊર્જા \(E\) છે. ટૂકડામાં વહેંચાયા બાદ \( 2M\) દળના ટૂકડાની ગતિઊર્જા કેટલી હશે?

  1. A \(\frac{E}{2}\;\)
  2. B \(\frac{E}{5}\)
  3. C \(\frac{{3E}}{5}\)
  4. D \(\frac{{2E}}{5}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{{3E}}{5}\)

Step-by-step Solution

Detailed explanation

From the law of conservation momentum, \(p_{1}=p_{2}\) Kinetic energy, \(E=\frac{p^{2}}{2 m}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app