NEET · Physics · STD 12 - 3. current electricity
પ્લેટિનમ તારનો \(0^{\circ}\,C\) તાપમાને અવરોધ \(2\,\Omega\) અને \(80^{\circ}\,C\) પર \(6.8\,\Omega\) છે. તારના અવરોધનો તાપમાન ગુણાંક \(.........\) છે.
- A \(3 \times 10^{-1}{ }\;^{\circ}C ^{-1}\)
- B \(3 \times 10^{-4}{ }\;^{\circ}C ^{-1}\)
- C \(3 \times 10^{-3}{ }\;^{\circ}C ^{-1}\)
- D \(3 \times 10^{-2}{ }\;^{\circ}C ^{-1}\)
Answer & Solution
Correct Answer
(D) \(3 \times 10^{-2}{ }\;^{\circ}C ^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
\(R _{ T }= R _0\left[1+\alpha\left( T - T _0\right)\right]\) \(6.8=2[1+\alpha(80-0)]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રતિ ન્યુકિલયર વિખંડન ઉત્સજીર્ત ઊર્જા \(200 \;MeV\) છે.જો \(10^{20 }\) વિખંડન પ્રતિ સેકન્ડ થતા હોય,તો ઉત્પન્ન થતા પાવરનો જથ્થો કેટલો હશે?NEET 2017 Medium
- \(\lambda=6000 \;\mathring A\) તરંગલંબાઈનો પ્રકાશ વાપરતા ફ્રોનહોફર વિવર્તનમાં મધ્યમાન મહત્તમ શલાકાની કોણીય પહોળાઈ \(\theta_{0}\) છે. જ્યારે તે સમાન સ્લીટમાં બીજો પ્રકાશ વાપરવામાં આવે તો તેની કોણીય પહોળાઈમાં \(30 \%\) નો ઘટાડો થાય છે. આ પ્રકાશની તરંગલંબાઈ (\(\mathring A\) માં) કેટલી હશે?NEET 2019 Medium
- 0.5 kg દળનો એક દડો 40 m ઊંચાઈએથી નીચે પાડવામાં આવે છે. દડો જમીન સાથે અથડાઈને 10 m ઊંચાઈ સુધી ઉપર આવે છે. જમીન સાથેની તેની અથડામણ દરમિયાન દડા પર લાગતો આઘાત ....છે (\((g =9.8 m / s ^2)\) લોNEET 2025 Medium
- એક \(CE \) ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં કલેક્ટર અવરોધ \( 2 \;k\Omega\) પર ઑડિઓ સિગ્નલ વોલ્ટેજ \(4\,V\) છે. જો ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એમ્પ્લિફિકેશન ફેકટર \(100\) અને બેઝ અવરોધ \(1 \;k\Omega \) હોય, તો ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ (\(mV\) માં) કેટલો હશે?NEET 2016 Medium
- બરફનો એક ટુકડો \(h\) ઊંચાઇ પરથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફકત \(\frac{1}{4}\) ભાગ જ બરફ દ્વારા શોષાય જાય છે, તથા બરફની બધી ઊર્જા તેના પડવા સાથે ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. ઊંચાઇનું મૂલ્ય (\(km\) માં) કેટલું હશે? [બરફની ગલનગુપ્ત ઉષ્મા \(3.4 \times 10^5\; J/kg\) તથા \(g=10\; N/kg \)]NEET 2016 Hard
- એક ફોટોન અને એક ઇલેક્ટ્રોન (દળ \(m\) ) સમાન ઊર્જા \(E\) ધરાવે છે. તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર ( \(\lambda_{\text {photon }} / \lambda_{\text {electron }}\) ) ________ છે: (c પ્રકાશની ઝડપ છે)NEET 2025 Easy
More PYQs from NEET
- સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા, \(9.99\, m -0.0099\, m\) નું મુલ્ય શું હશે ?NEET 2020 Easy
- યાદી I ને યાદી II સાથે જોડો:
યાદી - I (આયન) યાદી - II (કેટાયન વિશ્લેષણમાં સમૂહ ક્રમાંક) A. \(\text{Co} ^{2+}\) (I) સમૂહ - I B. \(\text{Mg} ^{2+}\) (II) સમૂહ - III C. \(\text{Pb} ^{2+}\) (III) સમૂહ - IV D. \(\text{Al} ^{3+}\) (IV) સમૂહ - VI NEET 2025 Medium - નીચેના પૈકી ક્યા સંયોજનો ચલરૂપકતા દર્શાવી શકે ?
NEET 2015 Hard - પિરિડિનમાં \(\sigma\) બંધો, \(\pi\) બંધો અને ઈલેક્ટ્રોનના અબંધકારક યુગ્મની સંખ્યા અનુક્રમે શોધો :NEET 2023 Medium
- પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :NEET 2022 Hard
- નીચે બે વિધાનો આાપેલાં છે : વિધાન \(I\) : અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાઅંગ છે કે જ્યાં લસિકા કોષો સહિતના બધા જ રુધિરો કોષો ઉત્પન્ન થાય છે. વિધાન \(II\) : અસ્થિમજ્જા અને થાયમસ \(T-\) લસિકા કોષોના વિકાસ અને પરિપક્વતા માટેનું સૂક્ષ્મ ૫ર્યાવરણ પૂરું પારે છે. ઉપરોક્ત વિધાનોના અનુંસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2024 Medium