NEET · Physics · STD 11 - 1. units,dimensions and measurement
પ્લાન્ક અચળાંક \( (h),\) શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ \(c\) અને ન્યુટનનો ગુરુત્વાકર્ષી અચળાંક \((G) \) એમ ત્રણ મૂળભૂત અચળાંકો છે. નીચેનામાંથી કયુ સંયોજન લંબાઇના પરિમાણ જેવુ છે?
- A \(\sqrt {\frac{{hc}}{G}} \)
- B \(\;\sqrt {\frac{{Gc}}{{{h^{\frac{3}{2}}}}}} \)
- C \(\frac{{\sqrt {hG} }}{{{c^{\frac{3}{2}}}}}\)
- D \(\;\frac{{\sqrt {hG} }}{{{c^{\frac{5}{2}}}}}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{{\sqrt {hG} }}{{{c^{\frac{3}{2}}}}}\)
Step-by-step Solution
Detailed explanation
According to questions
\(l \propto \,{h^p}{c^q}{G^r}\)
\(l = k\,\,{h^p}\) ..............(\(i\))
Writting dimensions of physical quantities on both sides
\(\left[ {{M^0}L{T^0}} \right] = {\left[ {M{L^2}{T^{ - 1}}} \right]^p}{\left[ {L{T^{ - 1}}} \right]^q}{\left[ {{M^{ - 1}}{L^3}{T^{ - 2}}} \right]^r}\)
Applying the principle of homogeneity of dimensions we get \(P - r = 0\) .........(\(ii\))
\(l \propto \,{h^p}{c^q}{G^r}\)
\(l = k\,\,{h^p}\) ..............(\(i\))
Writting dimensions of physical quantities on both sides
\(\left[ {{M^0}L{T^0}} \right] = {\left[ {M{L^2}{T^{ - 1}}} \right]^p}{\left[ {L{T^{ - 1}}} \right]^q}{\left[ {{M^{ - 1}}{L^3}{T^{ - 2}}} \right]^r}\)
Applying the principle of homogeneity of dimensions we get \(P - r = 0\) .........(\(ii\))
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(R_{1}\) અને \(\mathrm{R}_{2}\) ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારિત ગોળાકાર સુવાહકોને એક તારથી જોડવામાં આવેલા છે. તો ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓનો ગુણોત્તર \(\left(\sigma_{1} / \sigma_{2}\right)\) \(.....\) છે.NEET 2021 Medium
- દોરી સાથે બાંધેલ \(m\) દળનો પદાર્થ \(r\) ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ભ્રમણ કરે છે. જો આ પદાર્થનો સૌથી નીચેના બિંદુએ વેગ \(\sqrt{7 gr }\) હોય, તો તે નીચેના બિંદુએ ઉદભવતું તણાવ .......... \(mg\) હોયNEET 2020 Medium
- સમાન દ્રવ્યમાન \(M\) અને સમાન ત્રિજયા \(R\) ધરાવતી ત્રણ વસ્તુઓ \(A: \) ( એક ઘન ગોળો ), \(B:\) ( એક પાતળી વર્તુળાકાર તકતી ) અને \(C: \) ( એક વર્તુળાકાર રીંગ ) છે.તેઓ સમાન કોણીય ઝડપ \(\omega \;\)સાથે પોતાની સંમિતમાંથી ફરતે ભ્રમણ કરે છે.તેઓને સ્થિર કરવા જરૂરી કાર્યનો જથ્થો \((W) \) કયો સંબંધ સંતોષે છે?NEET 2018 Medium
- એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ \(30 \) મિનિટ છે.તે પદાર્થનો \( 40 \%\) અને \(85 \%\) ક્ષય થતાં લાગતો સમય મિનિટમાં કેટલો હશે?NEET 2016 Medium
- નીચેના ઉપકરણોમાંથી ક્યામાં એડી-પ્રવાહ અસરનો ઉપયોગ થતો નથી?NEET 2019 Easy
- \(240\) જેટલો પરમાણુક્રમાંક ધરાવતો ન્યુક્લિયસ, દરેક \(120\) પરમાણુદળાંક ધરાવતા બે ટૂકડામાં વિભાજીત થાય છે. અવિભાજીત ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા \(7.6\, MeV\) જ્યારે ટૂકડાઓની \(8.5\, MeV\) છે. આ પ્રક્રિયા દરમ્યાન બંધનઊર્જામાં થતો કુલ વધારો (\(MeV\) માં) કેટલો હશે?NEET 2021 Medium
More PYQs from NEET
- નીચે આપેલા સજીવોના સમૂહને તેમની સંબંધિત વિશિષ્ટ લાક્ષણિકતાઓ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
પ્રાણીઓ લાક્ષણિકતાઓ (\(a\)) પૃથુકૃમિ (\(i\)) ખંડવિહીન નળાકાર શરીર (\(b\)) શૂળત્વચી (\(ii\)) પ્રત્યક્ષ વિકાસવાળા ઉષ્ણરુધિરવાળા પ્રાણીઓ (\(c\)) સામીમેરૂદંડી (\(iii\)) અપૂર્ણ પાચનતંત્ર સાથે દ્વિપાશ્વીય સમમિતિ (\(d\)) વિહગ (\(iv\)) પરોક્ષ વિકાસ સાથે અરીય સમમિતિ NEET 2020 Medium - \(2\; kg\) દ્રવ્યમાન અને \(4\; cm\) ત્રિજ્યા ધરાવતો એક ઘન નળાકાર તેની અક્ષની સાપેક્ષે \(3\; rpm\) ના દરથી ભ્રમણ કરે છે. \(2\pi \) ભ્રમણ પછી તેને રોકવા માટે કેટલા ટોર્કની જરૂર પડશે?NEET 2019 Hard
- \(1\;g\) દળ ધરાવતું એક વરસાદનું ટીપું \(1\;km \) ઊંચાઇથી નીચે પડી રહ્યું છે. તે જમીન સાથે \(50\;m/sec\) ની ઝડપથી અથડાય છે. જો \(g\) નું મૂલ્ય \(10 \,m/s^{2}\) અચળ છે. \((i)\) ગુરુત્વાકર્ષણ બળ અને \((ii)\) હવાના અવરોધ દ્વારા થતું કાર્ય અનુક્રમે કેટલું હશે?NEET 2017 Medium
- ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃNEET 2020 Easy
- સાચું જોડકું પસંદ કરો :NEET 2018 Easy
- \(n = 3\) અને \(l = 1\) કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે?NEET 2016 Medium