NEET · Physics · STD 12 - 1. Electric charges and fields
\(\overrightarrow{ p }\) ડાઈપોલ મોમેન્ટ ધરાવતા ડાઈપોલના કેન્દ્રથી \(r\) અંતરે વિષુવવૃતીય સમતલ પર રહેલા બિંદુ આગળ વિધુતક્ષેત્ર ........... મળે (\(r >>\) ડાઈપોલના બે વિધુતભાર વચ્ચેનું અંતર,\(\varepsilon_{0}\) મુક્ત અવકાશની પરમિટિવિટી)
- A \(\overrightarrow{E}=-\frac{\overrightarrow {p}}{4 \pi \epsilon_{0} r^{3}}\)
- B \(\overrightarrow {E}=\frac{\overrightarrow{ p }}{4 \pi \epsilon_{0} r ^{3}}\)
- C \(\overrightarrow{ E }=\frac{2 \overrightarrow{ p }}{4 \pi \epsilon_{0} r ^{3}}\)
- D \(\overrightarrow{ E }=-\frac{\overrightarrow{ p }}{4 \pi \epsilon_{0} r ^{2}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\overrightarrow{E}=-\frac{\overrightarrow {p}}{4 \pi \epsilon_{0} r^{3}}\)
Step-by-step Solution
Detailed explanation
Electric field in equitorial plane \(E=-\frac{1}{4 \pi \epsilon_{0}} \frac{\bar{P}}{r^{3}}\)


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઈડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ \(\lambda\) છે. તો બ્રેકેટ શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ \(.......\,\lambda\) છે.NEET 2023 Medium
- \(E \;e.m.f.\) ની અને \(R \) આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી સાથે જે દરેકનું મૂલ્ય \( R\) છે, તેવા \(n\) સરળ અવરાધો શ્રેણીમાં જોડેલ છે. બેટરીથી લીધેલો પ્રવાહ \(I \) છે. હવે આ \(n\) અવરોધોને આ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે છે. ત્યારે બેટરીથી લીધેલો પ્રવાહ \(10I \) હોય છે. \(n\) નું મૂલ્ય કેટલું હશે?NEET 2018 Medium
- સમાન લંબાઇ અને દ્રવ્ય ધરાવતા બે ઘન વાહકના અવરોધ સમાન છે તેમાંથી જો એકના વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ \(A_{1}\) અને બીજાનું ચોરસ આકારના આડછેદનું ક્ષેત્રફળ \(A_{2}\) હોય તો \(\frac{A _{1}}{A _{2}}\) ની કિમત શોધોNEET 2020 Easy
- \( + \lambda \,C/m\) અને \( - \lambda \,C/m\)ના બે સમાંતર અનંત રેખીય વિધુતભારો કે જે રેખીય વિજભાર ઘનતા ધરાવે છે તેઓને મુક્ત અવકાશમાં એક બીજાથી \(2R\) અંતરે મુકેલ છે. આ બે રેખીય વિજભારની મધ્યમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે ?NEET 2019 Medium
- પરિમાણ \(\left[ MLT ^{-2} A ^{-2}\right]\) \(.........\)ને અનુરૂપ છે.NEET 2022 Medium
- \(L\) લંબાઇ અને \(A\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર એક જડ આધારથી લટકે છે જ્યારે તારના મુક્ત છેડા પર દ્રવ્યમાન \(M\) લટકાવવામાં આવે ત્યારે આ તારની લંબાઇ બદલાઈને \(L_{1}\) થાય છે તો યંગ મોડયુલસનું સૂત્ર ...... છેNEET 2020 Easy
More PYQs from NEET
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(- I\) (જૈવિક અણુઓ) સૂચિ \(- II\) (જૈવિક કાર્યો) (a) ગ્લાયકોજન (i) હૉર્મોન (b) ગ્લોબ્યુલિન (ii) જૈવઉત્પ્રેરક (c) સ્ટીરોઈડ્સ (iii) એન્ટિબૉડી (d) થ્રોમ્બીન (iv) સંગ્રહિત ઉત્પાદન NEET 2022 Medium - નીચેનાને જોડો.
સાચો વિકલ્પ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) (a) એક્વાપોરિન (i) એમાઈડ (b) એસ્પારાજીન (ii) પોલિસેકેરાઈડ (c) એબસિસિક એસિડ (iii) પોલીપેપ્ટાઈડ (d) કાઈટિન (iv) કેરોટીનોઈડ્સ NEET 2020 Easy - નીચે આપેલા વિકલ્પોમાંથી કોનો ઉપયોગ પ્રસરણ પામતાં વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરવામાં કરી શકાય છે.?NEET 2016 Easy
- એક વિદ્યુત હીટર તંત્રને 100 W ના દરથી ઉષ્મા પૂરી પાડે છે. જો તંત્ર 75 J/s ના દરથી કાર્ય કરતું હોય. તો તેમાં કેટલા દરથી આંતરિક ઉર્જામાં વધારો થશે?NEET 2026 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાનને વિધાન (A) અને બીજા વિધાનને કારણ (R) વડે દર્શાવેલ છે.
વિધાન (A) :
એ
કરતા \(\text S _{\text {N}} 2\) પ્રક્રિયા વધુ ઝડપથી અનુભવે છે.
કારણ (R) : આયોડિન તેની મોટી કદને કારણે વધુ સારો નિકાલ પામતો સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - નીચે પૈકીની અંગીકાઓની કઈ જોડ DNA ધરાવતી નથી?NEET 2019 Easy