ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 13. oscillations

P અને Q સમાન દ્રવ્યમાનો ધરાવતા બે બિંદુવત પદાર્થોને અનુક્રમે \(k _1\) અને \(k _2\) સ્પ્રિંગ અચળાંકો ધરાવતી બે અલગ દ્રવ્યમાન રહિત સ્પ્રિંગો પરથી લટકાવેલા છે અને તેઓ ઊર્ધ્વ દિશામાં દોલન કરે છે. જો તેમની મહત્તમ ઝડપ સમાન હોય, તો દ્રવ્યમાન \(Q\) ના કંપવિસ્તાર \(A_Q\) નો, દ્રવ્યમાન \(P\) ના કંપવિસ્તાર \(A_P\) સાથેનો ગુણોત્તર \(\left(A_Q / A_P\right)\) _______ છે.

  1. A \(\frac{k_2}{k_1}\)
  2. B \(\frac{ k _1}{ k _2}\)
  3. C \(\sqrt{\frac{k_2}{k_1}}\)
  4. D \(\sqrt{\frac{ k _1}{ k _2}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\sqrt{\frac{ k _1}{ k _2}}\)

Step-by-step Solution

Detailed explanation

\(\text {આપેલ છે કે } m_P=m_Q \)
\( \text {વળી }\left(V_{\max }\right)_P=\left(V_{\max }\right)_Q \)
\( \therefore A_P \omega_P=A_Q \omega_Q \)
\( A_P \sqrt{\frac{k_1}{m_P}}=A_Q \sqrt{\frac{k_2}{m_Q}}\left[\because \omega=\sqrt{\frac{k}{m}}\right] \)
\( \therefore \frac{A_Q}{A_P}=\sqrt{\frac{k_1}{k_2}}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app