NEET · Physics · STD 11 - 9.1 fluid mechanics
ઓરડાના તાપમાને તેલની ટાંકીમાં પડતા \(5\,mm\) ત્રિજ્યાના તાંબાના બોલનો ટર્મિનલ વેગ \(10\,cm-s ^{-1}\) છે. જો ઓરડાના તાપમાને તેલની સ્નિગ્ધતા \(0.9\,kg\,m ^{-1}s ^{-1}\) હોય, તો શ્યાનતા બળ કેટલું હશે?
- A \(8.48 \times 10^{-3}\,N\)
- B \(8.48 \times 10^{-5}\,N\)
- C \(4.23 \times 10^{-3}\,N\)
- D \(4.23 \times 10^{-6}\,N\)
Answer & Solution
Correct Answer
(A) \(8.48 \times 10^{-3}\,N\)
Step-by-step Solution
Detailed explanation
\(F\,=6 \pi \eta rv\) \(\quad =6 \times 3.14 \times 0.9 \times 5 \times 10^{-3} \times 10 \times 10^{-2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલ છે: એકને વિધાન \((A)\) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ કરેલ છે, વિધાન \((A)\) : જ્યારે ફટાકડો (રોકેટ) આકાશમાં વચ્ચે વિસ્ફોટ થાય છે, ત્યારે તેના ટુકડાઓ એવી રીતે ઉડે છે કે તે તેજ માર્ગ પર આગળ વધે છે, જે ફટાકડો જ્યારે વિસ્ફોટ ન પામ્યો હોય, તે માર્ગે આગળ વધતો હતો. કારણ \((R)\): ફટાકડા (રોકેટ) નો વિસ્ફોટ ફક્ત આંતરિક બળોને કારણે થાય છે અને આ વિસ્ફોટ માટે કોઈ બાહ્ય બળ લાગતું નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- જ્યારે માપપટ્ટી શિરોલંબ પડે છે ત્યારે 5 ભિન્ન વ્યક્તિઓ જુદા જુદા પ્રતિક્રિયા સમય સાથે પકડે છે. (g = 9.8 \(m s^{-2}\))
A. વ્યક્તિ A નો પ્રતિક્રિયા સમય 0.20 s છે.
B. વ્યક્તિ B નો પ્રતિક્રિયા સમય 0.22 s છે.
C. વ્યક્તિ C નો પ્રતિક્રિયા સમય 0.18 s છે.
D. વ્યક્તિ D નો પ્રતિક્રિયા સમય 0.19 s છે.
E. વ્યક્તિ E નો પ્રતિક્રિયા સમય 0.21 s છે.
પ્રત્યેક વ્યક્તિ માટે માપપટ્ટીએ કાપેલા અંતર માટેનો સાચો ક્રમ કયો છે?NEET 2026 Hard - એક ચોરસ લૂપ \(ABCD\) માંથી \(i \) પ્રવાહ પસાર થાય છે, તેને \(I\) પ્રવાહધારીત રેખીય વાહકતાર \(XY\) ની નજીક મૂકેલ છે, લૂપ પર પરિણામી બળ કેટલું લાગશે?
NEET 2016 Medium - \(2000\,kg\) (લિફ્ટ+વ્યક્તિઓ)જેટલો મહત્તમ ભાર ધરાવતી એક ઈલેક્ટ્રિક લિફટ \(1.5\,ms ^{-1}\) જેટલી અચળ ઝડપ સાથે ઉપર તરફ ગતિ કરે છે. ગતિની વિરૂદ્ઘ દિશામાં લાગતું ઘર્ષણબળ \(3000N\) છે. મોટર દ્વારા લિફ્ટ વોટમાં અપાતો લધુત્તમ પાવર હશે. \(\left(g=10\,ms ^{-2}\right)\) :NEET 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈના સીધા સુવાહકમાં \(5 \,\mathrm{~A}\) નો પ્રવાહ વહે છે.એક ઇલેક્ટ્રોન \(10^{5} \, \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી સુવાહકને સમાંતર ગતિ કરે છે.આપેલ ક્ષણે ઇલેક્ટ્રોન અને સુવાહક વચ્ચેનું લંબઅંતર \(20 \, \mathrm{~cm}\) છે.ઇલેક્ટ્રોન દ્વારા તે ક્ષણે અનુભવાતા બળનું મૂલ્ય ......... \(\times 10^{-20} \,N\) હશે.
NEET 2021 Medium - નીચે બે વિધાનો આપેલાં છે. એકને કથન \(A\) અને બીજાને કારણા \(R\) વડે દર્શાવેલ છે. કथન \(A: 4 \times 10^{-6} \mathrm{C}\) \(m\)ના મૂલ્યની દ્રી-ધ્રુવી ચાકમાત્રા \(\vec{P}\). ધરાવતી દ્રી-ધ્રુવીના કેન્દ્રથી \(2 \mathrm{~m}\) અંતરે \((r)\) રહેલ કોઈ અક્ષીય બિંદુ આગળ સ્થિતિમાન \((\mathrm{V}) \pm 9 \times 10^3 \mathrm{~V}\) છે. \(\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \text { SI એકમ }\right]\) કારણ \(R: V= \pm \frac{2 P}{4 \pi \epsilon_0 r^2}\), જ્યાં \(r\) એ કોઈ અક્ષીય બિંદુનું ત્રિજ્યાવર્તી દિશામાં અંતર છે કે જે દ્વિ-ધ્રુવીનાં કેન્દ્રથી \(2 \mathrm{~m}\) અંતરે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.NEET 2024 Medium
More PYQs from NEET
- યાદી -\(I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી -\(I\) (આંતરક્રિયા કરતી જાતિ) યાદી -\(II\)(આંતરક્રિયાનું નામ) \(A\).જંગલ / ધાસનાં મેદાનોમાં \(I\) સ્પર્ધા \(B\) કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે \(II\) અંડ પરોપજીવન \(C\) માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ \(III\) સહોપકારિકતા \(D\) ખેતરમાં ઢોર અને ઢોર બગલો \(IV\) સહભોજિતા NEET 2023 Medium - વર્તુળાકાર આડછેદ અને સ્થિત વિદ્યુતપ્રવાહ ઘરાવતા લાંબા સીધા તાર માટના એમ્પિયર પરિપથીય નિયમ \((circuital\, law)\) થી તારના અંદરના અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર\(.....\)NEET 2022 Medium
- પ્રક્રિયા સાથે ઉદીપક જોડો,
નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે?ઉદીપક પ્રક્રિયા \((i) \;\mathrm{Na}_{2} \mathrm{O}\) \((a)\) ઇથાઈન માથી ઇથેનાલમાં ઓક્સિડેશન \((ii) \;\mathrm{TiCl}_{4}+ \mathrm{Al(CH_3)}_{3}\) \((b)\) આલ્કાઇન્સનું બહુલીકરણ \((iii)\;\mathrm{PdCl_2} \) \((c)\) \(H_2SO_4\)ની બનાવટમાં \(SO_2\)ના ઓક્સિડેશનમાં \((iv)\;\) નિકલ સંકીર્ણો \((d)\) ઇથિલીનનું બહુલીકરણ NEET 2019 Hard - નીચેના પૈકી કોને રિસ્ટ્રક્શન એન્ડોન્યુક્લિએઝ કહે છે?NEET 2016 Medium
- એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક \(4.606 \times 10^{-3} s ^{-1} \). પ્રક્રિયાનાં \(2.0\, g\) માંથી \(0.2\, g\)માં થતાં ઘટાડા માટે ......... \(s\) સમય જરૂરી છે?NEET 2020 Medium
- જો \(E\) અને \(G\) એ અનુક્રમે ઊર્જા અને ગુરૂત્વાકર્ષી અચળાંક દર્શાવે તો \(\frac{\mathrm{E}}{\mathrm{G}}\)નું પરિમાણ \(.....\) થશે.NEET 2021 Medium