NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
નિયમિત કોણીય પ્રવેગથી ગતિ કરતા ફ્લાયવ્હીલની કોણીય ઝડપ \(16\) સેકન્ડમાં \(1200\,rpm\) થી બદલાઈને \(3120 \,rpm\) થાય છે. \(rad / s ^{2}\) માં કોણીય પ્રવેગ કેટલો હશે?
- A \(4 \pi\)
- B \(12\pi\)
- C \(104 \pi\)
- D \(2 \pi\)
Answer & Solution
Correct Answer
(A) \(4 \pi\)
Step-by-step Solution
Detailed explanation
\(\omega=\omega_{0}+\alpha t\) \(\alpha=\frac{\omega-\omega_{0}}{ t }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશનો બલ્બ અને એક ઇન્ડકટર કોઇલને કળ વડે \(AC\) પ્રવાહ સાથે જોડવામાં આવે છે જ્યારે કળ બંધ કરવામાં આવે અને થોડાક સમય બાદ એક લોખંડના સળિયાને ઇન્ડકટર કોઇલમાં દાખલ કરવામાં આવે ત્યારે પ્રકાશના બલ્બની તીવ્રતા .....................
NEET 2020 Medium - એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમય અવલોકનો નીચે મુજબ આપેલા છે \(1.25 \;s , 1.24 \;s , 1.27 \;s , 1.21 \;s\) અને \(1.28\; s\) તો આ અવલોકનો માટે પ્રતિશત ત્રુટિ કેટલી થાય?NEET 2020 Medium
- \(GaAsP\) નો ઉપયોગ કરીને \(p-n\) જંકશન બનાવી તેમાંથી એક \(LED\) બનાવવામાં આવે છે. તેના માટે ઉર્જા ગેપ \(1.9\; eV\) છે. તો તેમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી મળે?NEET 2019 Easy
- \(C_1 = C_2 = C_3 = C_4 = 10 \mu F\) અને \(C_5 = 2.5 \mu F\) કેપેસીટન્સ ધરાવતા પાંચ કેપેસીટરને 50 V ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે.
તેમનો સમતુલ્ય કેપેસીટન્સ અને પ્રત્યેક કેપેસીટર પરના ચાર્જ અનુક્રમે __________ છે.
NEET 2026 Easy - બળ \([F],\) પ્રવેગ \([A]\) અને સમય \([T]\) ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે છે. ઊર્જાનું પરિમાણ શોધો.NEET 2021 Medium
- \(n-\)પ્રકારના અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનની સાંદ્રતા (ઘનતા) ,\(p-\)પ્રકારના અર્ધવાહિકમાં હોલની જનતા જેટલી જ છે. તેમને સમાંતર એક બાહ્ય ક્ષેત્ર (વિદ્યૂત) લગાડવામાં આવે છે, તો તેમાં વહેતા પ્રવાહોને સરખાવો.NEET 2021 Medium
More PYQs from NEET
- ઘનાકાર અધિચ્છદીય કોષો કે જેમાં રસાંકુરો બ્રશવાળી કિનારી ધરાવતા હોય તે........માં જોવા મળે છે.NEET 2020 Easy
- નીચેના માંથી આયનોની કઈ જોડ સમઇલેક્ટ્રોનિય અને સમબંધારણીય છે?NEET 2016 Hard
- અનંત મંદતાએ, \(NaCl, HCl\) અને \(\mathrm{CH}_{3} COONa\) ની મોલર વાહકતા અનુક્રમે \(126.45,426.16\) અને \(91.0\, \mathrm{~S} \,\mathrm{~cm}^{2} \,\mathrm{~mol}^{-1}\) છે. તો અનંત મંદતાએ \(\mathrm{CH}_{3} \mathrm{COOH}\)ની મોલર વાહકતા શું છે? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. (\(\mathrm{~S} \mathrm{~cm}^{2} \mathrm{~mol}^{-1}\) માં)NEET 2021 Easy
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) સમૂહ \(16\) તત્વોના નીચે આપેલા હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ ક્રમમાં વધે છે તે. \(H _{2} O < H _{2} S < H _{2} Se < H _{2} Te\) વિધાન \(II :\) આ હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ મોલર દળ વધવાની સાથે વધે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- \(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ \('A'\) અને \(5\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ \('B'\) ને તેમની વચ્ચે \('d'\) જેટલું અંતર રહે તેમ સમાન અક્ષ પર મૂકવામાં આવે છે. જે \('A'\) પર આપાત સમાંતર પ્રકાશ કિરણપૂંજ \('B'\) માંથી સમાંતર કિરણપૂંજ તરીકે નિર્ગમન પામતું હોય, તો અંતર \('d'\) \(......\,cm\) હશે.NEET 2021 Medium
- પ્રાણીઓના નીચેનામાંથી કયો સમુહ માત્ર લિંગી પ્રજનન દ્વારા જ પ્રજનન કરે છે?NEET 2013 Medium