NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance
નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને \(A\) થી \(B\) લઇ જવા માટે ...

- A ચારેય કિસ્સામાં સમાન કાર્ય થાય
- B આકૃતિ \((I)\) માં લઘુત્તમ કાર્ય કરવું પડે
- C આકૃતિ \((II)\) માં મહત્તમ કાર્ય કરવું પડે
- D આકૃતિ \((III)\) માં મહત્તમ કાર્ય કરવું પડે
Answer & Solution
Correct Answer
(A) ચારેય કિસ્સામાં સમાન કાર્ય થાય
Step-by-step Solution
Detailed explanation
Work done is given as \(W=q \Delta V\) In all the four cases the potential difference from \(A\) to \(B\) is same.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રિઝમમાંથી નિકળતા નિર્ગમનકોણનું મૂલ્ય શોધો. ગ્લાસનો વક્રીભવનાંક \(\sqrt{3}\) છે. (\(^{\circ}\) માં)
NEET 2021 Medium - મુક્ત અવકાશમાં ઇવિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું \(r.m.s.\) મૂલ્ય \(E_{rms} = 6\, V m^{-1}\) છે. ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું થાય?NEET 2017 Medium
- \(F=\alpha t^2+\beta t\) વડે વ્યાખ્યાયિત બળ એક કણ ૫ર \(t\) સમયે પ્રવર્તે છે. જો \(\alpha\) અને \(\beta\) અચળાંકો હોય તો . . . . . . અવયવ (૫દ) પરિમાણરહિત હશે.NEET 2024 Medium
- હાઈડ્રોજન પરમાણુની \(n\) મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ............. થાયNEET 2020 Easy
- \(10\; g\) દળનો એક કણ \( 6.4\; cm\) ત્રિજયાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કણની ગતિઊર્જા \(8 \times 10^{-4} J \) થઇ જાય, તો આ પ્રવેગનું મૂલ્ય (\(m/s^{2}\) માં) કેટલું હશે?NEET 2016 Medium
- બંને છેડેથી ખુલ્લી એક પાઇપ હવામાં \(f\) જેટલી મૂળભૂત આવૃત્તિ ધરાવે છે. આ પાઇપને તેની લંબાઈના અડધા ભાગ સુધી પાણીના ડ્રમમાં ઊભી ડુબાડવામાં આવે છે. હવે હવા-સ્તંભની મૂળભૂત આવૃત્તિ કેટલી હશે?NEET 2025 Hard
More PYQs from NEET
- અંડાશય અર્ધ-અધ:સ્થ હોય છે.NEET 2020 Easy
- નીચે આપેલા સંકીર્ણ આયનોમાંથી કયો પ્રતિચુંબકીય નથી ?NEET 2017 Medium
- મનુષ્યના શરીરમાં કોષીય રોગપ્રતિકારકતા શેના દ્વારા વ્યક્ત થાય છે ?NEET 2013 Medium
- 298 K પર, એક ચોક્કસ બફર દ્રાવણમાં \(X^{-}\) અને \(H X\) ની સાંદ્રતા સમાન છે, \(X^{-}\) માટેનો \(K_b\) \(10^{-10}\) છે. આ બફર દ્રાવણનો pH કેટલો છે?NEET 2026 Easy
- \(L\) આત્મપ્રેરણ ધરાવતું ગૂંચળું (ઈન્ડક્ટર), \(C\) જેટલી સંધારકતા ધરાવતું સંધારક અને \('R'\) જેટલો અવરોધ ધરાવતા અવરોધને \('V'\) જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ધરાવતા \(ac\) ઉદ્દગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શ્રેણીમાં જોડવામાં આવેલ છે. \(L, C\) અને \(R\) ને સમાંતર વિધુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે \(40\,V, 10\, V\) અને \(40\, V\) છે, \(LCR\) શ્રેણી પરિપથમાં વહેતા પ્રવાહની કંપવિસ્તાર \(10 \sqrt{2}\, \mathrm{~A}\) છે, પરિપથનો અવબાધ ............ \(\Omega\) છે.
NEET 2021 Hard - ગ્લાયકોલીસીસ પ્રક્રિયા માં પ્રથમ અપ્રતિવર્તી ક્રિયા કે જેમાં ગ્લુકોઝ નું ગ્લુકોઝ \(-6-\) ફોસ્ફટ માં પરિવર્તન થાય છે તે આના દ્વારા ઉદ્દીપન પામે છેNEET 2019 Medium