ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics

નીચેના વિધાનો \((A)\) અને \((B)\) ધ્યાનમાં લો અને સાચો જવાબ શોધો. \((A)\) ઝેનર ડાયોડ જ્યારે વોલ્ટેજ નિયામક (રેગ્યુલેટર) તરીકે વાપરવામાં આવે છે ત્યારે રિવર્સ બાયસ સ્થિતિમાં જોડવામાં આવે છે. \((B)\) \(p-n\) જંકશન ડાયોડનો સ્થિતિમાન વિભવ (બેરીયર) \(0. 1\,V\) અને \(0.3\,V\)ની વચ્ચે હોય છે.

  1. A \((A)\) અને \((B)\) બંને સાચાં છે.
  2. B \((A)\) અને \((B)\) બંને ખોટા છે.
  3. C \((A)\) એ સાચું અને \((B)\) ખોટું છે.
  4. D \((A)\) એ ખોટું પણ \((B)\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \((A)\) એ સાચું અને \((B)\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Reverse bias Zener diode use as a voltage regulator for Ge Potential barrier \(\mathrm{V}_{0}=0.3\, \mathrm{~V}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app