enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 -6. Electromagnetic induction
નીચેના ઉપકરણોમાંથી ક્યામાં એડી-પ્રવાહ અસરનો ઉપયોગ થતો નથી?
- A ઈન્ડક્શન ફરનેસ
- B ટ્રેનમાં મેગ્નેટીક બ્રેકિંગ
- C વિદ્યુતચુંબક
- D ઈલેક્ટ્રીક હીટર
Answer & Solution
Correct Answer
(D) ઈલેક્ટ્રીક હીટર
Step-by-step Solution
Detailed explanation
Eddy current effect is not used in electric heater
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ગોળાકાર વસ્તુના વ્યાસને વર્નિયર કેલિપર્સની મદદથી માપવામાં આવે છે. ધારો કે તેના 10 વર્નિયર માપપટ્ટીના કાપા (V.S.D.) તેના 9 મુખ્ય માપપટ્ટીના કાપા (M.S.D.) બરાબર છે. મુખ્ય માપપટ્ટી પરનો લઘુત્તમ કાપો 0.1 cm છે અને જ્યારે વર્નિયર કેલિપર્સના જડબાં બંધ હોય, ત્યારે વર્નિયર માપપટ્ટીનું શૂન્ય \(x =0.1\text{ cm}\) પર છે.
જો વ્યાસ માટે મુખ્ય માપપટ્ટીનું અવલોકન \(M =5 cm\) હોય અને સંપાતી વર્નિયર કાપાની સંખ્યા 8 હોય, તો શૂન્ય ત્રુટિ સુધારણા પછી માપવામાં આવેલ વ્યાસ..... છેNEET 2025 Medium - એક તળાવના લંબચોરસ તળિયાની સપાટીનું ક્ષેત્રફળ \(A\) છે, જેમાં પાણી (ઘનતા \(=\rho,\) વિશિષ્ટ ઉષ્મા \(=s\)) ભરેલું છે જેની બહારની હવાનું તાપમાન \(-26^{\circ} \mathrm{C}\) જેટલું અચળ છે. તળાવમાં પાણી પર બરફના સ્તરની જાડાઈ કોઈ એક સમયે \(x\) છે. બરફની ઉષ્માવાહકતા \({K}\) અને ગલનગુપ્તઉષ્મા \(L\) લેવામાં આવે, તો કોઈ ક્ષણે બરફના સ્તરમાં થતાં વધારાનો દર શેના વડે આપવામાં આવે?NEET 2019 Medium
- આકૃતિમાં દર્શાવેલ પાણીની ટાંકીનો વિચાર કરો. તેની એક દીવાલ \(x=L\) પર છે અને તે \(z\) દિશામાં ઘણી પહોળી લઈ શકાય છે. જ્યારે તેને પૃષ્ઠતાણ \(S\) અને ઘનતા \(\rho\) ધરાવતા પ્રવાહીથી ભરવામાં આવે છે, ત્યારે પ્રવાહીની સપાટી \(x=L\) પર \(x\)-અક્ષ સાથે \(\theta_0\left(\theta_0 \ll 1\right)\) કોણ બનાવે છે. જો \(y(x)\) સપાટીની ઊંચાઈ હોય, તો \(y(x)\) માટેનું સમીકરણ છે:

\(\left(\right.\) \(\theta(x)=\sin \theta(x)=\tan \theta(x)=\frac{d y}{d x}\), \(g\) એ ગુરુત્વપ્રવેગ છે.\()\)NEET 2025 Medium - બંધ નળીના કિસ્સામાં બે નજીકના હાર્મોનીક \(220\; Hz \) અને \(260 \;Hz\) છે. આ નળીની મૂળભૂત આવૃત્તિ (\(Hz\) માં) કેટલી થાય?NEET 2017 Easy
- એક ટાવરની ટોચ પરથી એક દડાને \(20\; m / s\) ના વેગથી શિરોલંબ દિશામાં નીચે તરફ ફેંકવામાં આવે છે થોડાક સમય બાદ તે ભોય તળિયાને \(80\, m / s\) ના વેગથી અથડાય છે આ ટાવરની ઊંચાઈ .............. \(m\) છે \(\left( g =10\, m / s ^{2}\right)\)NEET 2020 Easy
- એક પોટેન્શિયોમીટર પરિપથમાં \(1.5\, {V}\) નું \(EMF\) ધરાવતા કોષ દ્વારા તારની \(36\,{cm}\) અંતરે સમતોલન બિંદુ મળે છે.જો પ્રથમ કોષને બદલે \(2.5\, {V}\)નું \(EMF\) ધરાવતો બીજો કોષ બદલવામાં આવે તો તારની કઈ લંબાઈએ સંતુલન બિંદુ મળશે? (\(cm\)માં)NEET 2021 Medium
More PYQs from NEET
- \(10\, \mathrm{~g}\) ગ્લુકોઝ \(\left(\mathrm{C}_{6} \mathrm{H}_{12} \mathrm{O}_{6}\right)\) ને \(250 \,\mathrm{ml}\) પાણીમાં \(\left(\mathrm{P}_{1}\right)\) \(10\, \mathrm{~g}\) યુરિયા \(\left(\mathrm{CH}_{4} \mathrm{~N}_{2} \mathrm{O}\right)\) ને \(250\, ml\) પાણીમાં \(\left(\mathrm{P}_{2}\right)\) અને \(10\, \mathrm{~g}\) સુક્રોઝ \(\left(\mathrm{C}_{12} \mathrm{H}_{22} \mathrm{O}_{11}\right)\) ને \(250\, ml\) પાણીમાં \(\left(\mathrm{P}_{3}\right)\) ઓગાળીને દ્રાવણો બનાવવામાં આવ્યા. આ દ્રાવણોના અભિસરણ દબાણનો ઘટતો ક્રમ માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2021 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) પ્રવાહી એમોનિયામાં ધાત્વિક સોડિયમને આગાળતા ગાઢું ભૂરું દ્રાવણ આપે છે કે જે અનુચુંબકીય છે. કારણ \(R\) : એમાઈડના બનવાના કારણે ગાઢું ભૂંરૂ દ્રાવણ છે. ઉ૫રનાં વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Hard
- નીચેનામાંથી કયા પ્રકારના રંજકકણ (પ્લાસ્ટિડ)માં સંગ્રહિત ખાદ્ય પદાર્થ હોતો નથી?NEET 2013 Medium
- નીચેના સંયોજનમાં કેટલા \((i)\) \(sp ^{2}\) સંકૃત કાર્બન પમાણુઓ અને \((ii)\) \(\pi\) બંધ હાજર છે ?
NEET 2020 Medium - સ્નાયુ/કંકાલ તંત્રના સંબંધમાં સૂચી I ને સૂચી II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ટિટૅની I. સાંધાનો સોજો B. આર્થરાઇટિસ II. ચેતાસ્નાયુ સંધિસ્થાનને અસર કરતો સ્વયંપ્રતિરક્ષા રોગ C. માયસ્થેનિયા ગ્રેવીસ III. દેહજળમાં \(Ca ^{++}\) ના ઓછા પ્રમાણને કારણે સ્નાયુઓમાં આપોઆપ સંકોચન D. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી IV. કંકાલ સ્નાયુઓનું ધીરેધીરે અપકર્ષ થવુ NEET 2026 Easy - નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન\(-I:\) \(ac\) પરિપથમાં કેપેસિટરનો પ્રવાહ તેના વોલ્ટેજ કરતાં આગળ હોય છે. વિધાન\(-II:\) માત્ર શુદ્ધ કેપેસીટન્સ ધરાવતા \(a.c.\) પરિપથમાં, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \(\pi\) હોય છે ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Easy