NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance
નીચેના પરિપથમાં દર્શાવેલા સંઘારકના તંત્રની સમતુલ્ય સંઘારકતા \(...........\mu F\) છે.

- A \(9\)
- B \(2\)
- C \(3\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(C_{A B}=\frac{3 \times 6}{3+6}=2\,\mu F\)


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વિદ્યુત હીટર તંત્રને 100 W ના દરથી ઉષ્મા પૂરી પાડે છે. જો તંત્ર 75 J/s ના દરથી કાર્ય કરતું હોય. તો તેમાં કેટલા દરથી આંતરિક ઉર્જામાં વધારો થશે?NEET 2026 Medium
- \(0.2\, m ^{3}\) કદના અવકાશમાં એક ચોક્કસ ક્ષેત્રમાં \(5\, V\) નો સમાન વિજસ્થિતિમાન જોવા મળે છે આ ક્ષેત્રમાં વિધુત ક્ષેત્રનું પરિમાણ ...............\(N/C\) છેNEET 2020 Easy
- જો \(E\) અને \(G\) એ અનુક્રમે ઊર્જા અને ગુરૂત્વાકર્ષી અચળાંક દર્શાવે તો \(\frac{\mathrm{E}}{\mathrm{G}}\)નું પરિમાણ \(.....\) થશે.NEET 2021 Medium
- નીચે પરિપથમાં દર્શાવેલ આદર્શ વોલ્ટમીટર નું અવલોકન કેટલા \(V\) હશે?
NEET 2019 Medium - ફોટોઇલેક્ટ્રિક ધાતુની થ્રેશોલ્ડ આવૃતિ \(\nu_0\) છે. જો આ ધાતુ પર \(4\nu_0\) આવૃતિનો પ્રકાશ આપાત કરવામાં આવે, તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા \(.......h\nu _0\) હશે.NEET 2022 Easy
- નીચે દર્શાવેલ આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક આદર્શવવાયુ સમાન પ્રારંભિક અવસ્થામાંથી ચાર જુદી-જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તે પ્રક્રિયાઓ સમઉષ્મીય, સમતાપીય, સમદાબીય અને સમકદીય છે. \(1, 2,3\) અને \(4\) વક્રોમાંથી સમોષ્મી પ્રક્રિયા રજુ કરતો વક્ર\(.....\) છે.
NEET 2022 Medium
More PYQs from NEET
- પાણીમાં ત્રણા વાયુઓ (\(A, B, C\))ના હેન્રી નિયમ આચળાંક \(\left(\mathrm{K}_{\mathrm{H}}\right)\) મૂલ્યો અનુક્રમ \(145,2 \times 10^{-5}\) અને \(35 \mathrm{kbar}\) છે પાણીમાં આ વાયુઓની દ્રાવ્યતાઓ કમમાં અનુસરે છે તેNEET 2024 Medium
- સ્થિર રહેલ \(5 \;\mathrm{m}\) દળનો પદાર્થ ત્રણ ટુકડામાં વિભાજિત થાય છે. બે \(m\) દળના પદાર્થ એકબીજાને લંબ રીતે \(v\) વેગથી ગતિ કરે છે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા (\(J\) માં) મુક્ત થઈ હશે?NEET 2019 Medium
- ત્રિજ્યાવર્તી સમમિતિ ______ ના પુષ્પોમાં જોવા મળે છે.NEET 2016 Medium
- તત્વ \(Z=114\) હાલમાં જ શોધાયુ છે. તેનો સમાવેશ નીચેના પૈકી ક્યા family \(/\) સમૂહમાં થશે અને તેની ઇલેક્ટ્રોન રચના શુ થશે ?NEET 2017 Medium
- મહતમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવતું મિશ્રણ કયું છે?NEET 2019 Easy
- \(r _{1}\) અને \(r _{2}\left( r _{1}=1.5 r _{2}\right)\) ત્રિજ્યાઓના તાંબાના બે ઘન ગોળાઓના તાપમાનમા \(1 \;K\) જેટલો વધારો કરવા જરૂરી ઉષ્માના જથ્થાનો ગુણોત્તર શોધોNEET 2020 Medium