ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance

નીચેના પરિપથમાં દર્શાવેલ બે સમાન કેપેસીટર \(\mathrm{C}_{1}\) અને \(\mathrm{C}_{2}\) નો કેપેસીટન્સ સમાન છે. જ્યારે કળ \(k\) દ્વારા ટર્મિનલ \(a\) અને \(b\) ને જોડેલ હોય ત્યારે \(\mathrm{C}_{1}\) કેપેસીટરને \( V\; volt \;emf \) ધરાવતી બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. હવે ટર્મિનલ \(a\) અને \(b\) ને અલગ કરી ટર્મિનલ \(b\) અને \(c\) જોડવામાં આવે તો કેટલા \(\%\) ઉર્જાનો વ્યય થશે?

  1. A \(75\)
  2. B \(0\)
  3. C \(50\)
  4. D \(25\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(50\)

Step-by-step Solution

Detailed explanation

\(U_{\text {initial }}=\frac{1}{2} C V^{2},\) Loss \(=\frac{C \cdot C}{2(C+C)}(V-0)^{2}=\frac{1}{4} C V^{2}\) \(\%\) Loss \(=\frac{\frac{1}{4} \mathrm{CV}^{2}}{\frac{1}{2} \mathrm{CV}^{2}} \times 100=50 \%\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app