NEET · Physics · STD 11 - 11. thermodynamics
નીચેના આલેખમાં થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે. આપેલ સ્તંભને મેળવો.
| સ્તંભ - \(1\) | સ્તંભ - \(2\) |
| \(P\)< પ્રક્રિયા - \(I\) | \(A\) : સ્મોષ્મિ |
| \(Q\) પ્રક્રિયા - \(II\) | \(B\) : સમદાબ |
| \(R\) પ્રક્રિયા - \(III\) | \(C\) : સમકદ |
| \(S\)< પ્રક્રિયા - \(IV\) | \(D\) : સમતાપી |
- A \(P \to C,\;\;Q \to A,\;\;\;R \to D,\;\;S \to B\)
- B \(P \to C,\;\;Q \to D,\;\;\;R \to B,\;\;S \to A\)
- C \(P \to D,\;\;Q \to B,\;\;\;R \to A,\;\;S \to C\)
- D \(\;P \to A,\;\;Q \to C,\;\;\;R \to D,\;\;S \to B\)
Answer & Solution
Correct Answer
(A) \(P \to C,\;\;Q \to A,\;\;\;R \to D,\;\;S \to B\)
Step-by-step Solution
Detailed explanation
In process \(I,\) volume is constant \(\therefore \,\,\,\,process\,I \to Isochoric;\,P \to C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એકબીજા તરફ \(22\, m s^{-1}\) અને \(16.5 \, m s^{-1}\) ના વેગથી કાર ગતિ કરે છે. પહેલી કારનો ડ્રાઇવર \(400\; Hz\) આવૃત્તિનો હોર્ન વગાડે છે. બીજી કારના ડ્રાઇવરને સંભળાતી આવૃત્તિ (\(Hz\) માં)કેટલી હશે? (હવામાં ધ્વનિનો વેગ \(340 m/s\) છે.)NEET 2017 Easy
- ધારો કે છત (જડિત આધાર) પરથી એક તાર લટકાવેલો છે અને તેના મુક્ત છેડ વજન \(W\) લગાડેલ છે. તારના આડછેદના ક્ષેત્રફળ \((A)\) પરના કોઈ બિંદુુ લાગતું પ્રતાનપ્રતિબળ \(........\) છે.NEET 2023 Easy
- એક કાર વિરામ સ્થિતિમાંથી શરૂ કરી \(5 \,\mathrm{~m} / \mathrm{s}^{2}\) થી પ્રવેગિત થાય છે. કારમાં બેઠેલા એક વ્યક્તિ \(t=4 \mathrm{~s}\) સમયે એક બોલને બારીમાંથી પડતો મૂકે છે, બોલનો \(\mathrm{t}=6\, \mathrm{~s}\) સમયે વેગ અને પ્રવેગ કેટલો હશે ?\(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^{2}\right.\) લો\(.)\)NEET 2021 Medium
- આપેલ પરિપથ માટે લૂપ \(BCDEB\) માટે કિચોર્ફનો નિયમ લગાવતા સમીકરણ .............. મુજબ મળે
NEET 2020 Medium - એક ઇલેક્ટ્રોન (દળ \(9 \times 10^{-31} kg\) અને વિદ્યુતભાર \(1.6 \times 10^{-19} C\) ) \(c / 100\) (જ્યાં \(c =\) પ્રકાશનો વેગ) ની ઝડપથી ગતિ કરતો એક ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) માં દાખલ થાય છે, જેનું મૂલ્ય \(9 \times 10^{-4} T\) છે અને તે તેની ગતિની દિશાને લંબ છે. આપણે ચુંબકીય ક્ષેત્ર સાથે એક સમાન વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) લાગુ પાડવા માંગીએ છીએ જેથી ઇલેક્ટ્રોન તેના માર્ગ પરથી વિચલિત ન થાય. તો... (પ્રકાશનો વેગ \(c =3 \times 10^8 ms^{-1}\) )NEET 2025 Easy
- પાસપાસે વિટાળેલા 100 આંટાવાળું, 5 cm ત્રિજ્યાનું એક ગૂંચળુ તેના કેન્દ્ર પર \(3.14 \times 10^{-3} T\) ચુંબકીયક્ષેત્ર ધરાવે છે. ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ અને આ ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય અનુક્રમે __________ છે.
\((\mu_0=4 \pi \times 10^{-7} m/A .\) લો)NEET 2026 Hard
More PYQs from NEET
- નીચેના વિધાનો ધ્યાનમાં લો
\((A)\) સહઉત્સેચક અથવા ધાતુ આયન કે જે ઉત્સેચક પ્રોટીન સાથે સઘન રીતે બંધાયેલ હોય તેને પ્રોસ્થેટિક સમૂહ કહે છે.
\((B)\) તેના બંધાયેલા પ્રોસ્થેટિક સમૂહ સાથેનો સંપૂર્ણ ઉદ્દીપકીય સક્રિય ઉત્સેચક એપોઉત્સેચક કહેવાય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2019 Easy - અવરોધના વ્યસ્તને શું કહેવાય?NEET 2022 Easy
- એક નાના ટેલિસ્કોપમાં \(140\) \(cm\)ની કેન્દ્રલંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ અને \(5.0\) \(cm\)નl કેન્દ્રલંબાઈ ધરાવતો નેત્રકાચ (આઈ પીસ) છે. દૂરની વસ્તુને જોતાં ટેલિસ્કોપની મોટવણી. . . . . . થશે.NEET 2024 Medium
- મંદ \(NaOH\)ની હાજરીમાં થતી બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન વચ્ચેની પ્રક્રિયા નીચેના તરીકે જાણીતી છે , જે ..........NEET 2020 Medium
- હ્યુગો દ-વિસના મતે ઉવિકાસની પ્રક્રિયા.NEET 2018 Medium
- જે પુષ્પોમાં એકવ્યાસસ્થ સંમિતિ જોવા મળે છે તે છે:
\((a)\) સરસવ \((b)\) ગુલમહોર \((c)\) કેસિયા / ગરમાળો \((d)\) ધતૂરો \((e)\) મરચું
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium