enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 3. current electricity
નીચે દર્શાવેલ પરિપથમાં વોલ્ટમીટર અને એમિટરનું વાંચન શું હશે?

- A \(\mathrm{V}_{2}>\mathrm{V}_{1}\) અને \(\mathrm{I}_{1}=\mathrm{I}_{2}\)
- B \(\mathrm{V}_{1}=\mathrm{V}_{2}\) અને \(\mathrm{I}_{1}>\mathrm{I}_{2}\)
- C \(\mathrm{V}_{1}=\mathrm{V}_{2}\) અને \(\mathrm{I}_{1}=\mathrm{I}_{2}\)
- D \(\mathrm{V}_{2}>\mathrm{V}_{1}\) અને \(\mathrm{I}_{1}>\mathrm{I}_{2}\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{V}_{1}=\mathrm{V}_{2}\) અને \(\mathrm{I}_{1}=\mathrm{I}_{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(10 \Omega\) is in series with ideal voltmeter. Therefore it will not affect the circuit \(\mathrm{I}_{1}=\frac{10}{10}=1 \;\mathrm{A}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને \(A\) થી \(B\) લઇ જવા માટે ...
NEET 2017 Medium - જો \(E\) અને \(G\) એ અનુક્રમે ઊર્જા અને ગુરૂત્વાકર્ષી અચળાંક દર્શાવે તો \(\frac{\mathrm{E}}{\mathrm{G}}\)નું પરિમાણ \(.....\) થશે.NEET 2021 Medium
- ત્રણ સમાન ઉષ્મા વાહક સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્રેણીમાં જોડેલા છે. બાજુના સળિયાઓની ઉષ્મા વાહકતા \(2 K\) છે, જ્યારે મધ્યના સળિયાની ઉષ્મા વાહકતા \(K\) છે. જોડાણનો ડાબો છેડો \(3 T\) તાપમાન પર અને જમણો છેડો \(T\) તાપમાન પર જાળવી રાખેલ છે. સળિયાઓ બહારથી ઉષ્મા રીતે અવાહક કરેલા છે. સ્થાયી અવસ્થામાં, ડાબા જોડાણ પાસે તાપમાન \(T_1\) અને જમણા જોડાણ પાસે તાપમાન \(T_2\) છે, તો ગુણોત્તર \(T_1 / T_2\) કેટલો હશે?
NEET 2025 Hard - આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે વિધુપ્રવાહ \(I\) .......\(A\) મળે
NEET 2020 Medium - \(1 \mathrm{~m}\) લંબાઈના એક સ્ટીલના તાર માટે જો સ્થિતિસ્થાપકતા સીમા અને યંગ મોડ્યુલ્સ અનુક્રમે \(8 \times 10^8 \mathrm{~N} \mathrm{~m}^{-2}\) અને \(2 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}\) હોય તો તારમાં મહત્તમ ખેંચાણા (લંબાઈમાં વધારો). . . . . . . . .થશે.NEET 2024 Medium
- એક કણ કે જેનો સ્થાન સદીશ \(2 \hat{ k }\, m\) છે તેના પર ઉદગમ બિંદુની સાપેક્ષે જ્યારે \(3 \hat{ j }\, N\) બળ લાગે ત્યારનું ટોર્ક કેટલું હશે?NEET 2020 Easy
More PYQs from NEET
- જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?NEET 2016 Medium
- નીચેનામાંથી કઈ પેરાથાયરોઈડ અંત:સ્ત્રાવની અસર નથી ? \((a)\) અસ્થિવિનાશક ક્રિયાને પ્રેરે છે. \((b)\) ३ધિરમાં \(Ca ^{2+}\) નું પ્રમાણ ધટાડે છે. \((c)\) મૂત્રપિંડ નલિકાઓ દ્વારા \(Ca ^{2+}\) નું પુન:શોષણ. \((d)\) પાચિત ખોરાકમાંથી \(Ca ^{2+}\) નું શોષણ ઘટાડે છે. \((e)\) કાર્બોદિતોના ચયાપચયને ઉત્તજે કરે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) પ્રાથમિક એલિફટીક એમાઈનો \(HNO _{2}\) સાથે પ્રક્રિયા કરીને અસ્થાયી ડાયએઝોનિયમ ક્ષારો આપે છે. વિધાન \(II :\) પ્રાથમિક એરોમેટિક એમાઈનો \(HNO _{2}\) સાથે પ્રક્રિયા કરીને ડાયએઝોનિયમ ક્ષારો બનાવે છે કે જે \(300 \,K\) ની ઉપર પણ સ્થાયી છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- એક પાત્રમાં \(V_1=2\) લિટર અને \(V_2=3\) લિટર કદ ધરાવતી બે કક્ષાઓ છે, જે ઉષ્મા અવાહકથી બનેલા પડદા વડે અલગ પડેલી છે. આ કક્ષાઓમાં અનુક્રમે \(n_1=5\) અને \(n_2=4\) મોલ આદર્શ વાયુ \(p_1=1 atm\) અને \(p_2=2 atm\) દબાણે ભરેલો છે. જ્યારે પડદો દૂર કરવામાં આવે છે, ત્યારે મિશ્રણનું સંતુલન દબાણ કેટલું થશે?NEET 2025 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : એક ને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : સ્પ્રિગમાં ખેંચાણ, સ્પ્રિંગના દ્રવ્યના આકાર સ્થિતિસ્થાપકતતા અંક થકી મેળવવામાં આવે છે. કારણ \((R)\) : કોપરના ગુંચળાકાર સ્પ્રિંગ પાસે સમાન પરિમાણ ધરાવતી સ્ટીલની બનેલી સ્પ્રિંગ કરતા વધારે તણાવ મળબૂતી \((tensile\,strength)\) હોય છે. ઉપરોક્ત વિદ્યાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.NEET 2022 Medium
- \(4.5 \mathrm{~cm}\) ત્રિજ્યા ધરાવતી એક પાતળી સપાટ વર્તુળાકાર તક્તીને પાણીની સપાટી ઉપર હળવેકથી મૂકવામાં આવે છે: જો પાણીનું પ્રુષ્ઠાતાણ \(0.07 \mathrm{~N} \mathrm{~m}^{-1}\) હોય, તો તેને સપાટીથી દૂર કરવા માટે જરુરી વધારાનું બળ. . . . . . . થશે.NEET 2024 Medium