NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
નીચે દર્શાવેલ આકૃતિ મુજબ બળદગાડાનું પૈડુ એક લેવલ (સમથલ) રસ્તા ઉપર ગબડે છે. દર્શાવેલ દિશામાં જો તેની રેખીય ઝડપ \(v\) હોય તો નીચેનામાંથી ક્યો વિકલ્પ સાચો છે? \((P\) અને \(Q\) ક્રમશઃ પૈડાનું સૌથી ઉંચુ અને નીચુ બિંદુ દર્શાવે છે.)

- A બિંદુ\(P\) એ \(Q\) બિંદુ કરતાં ઝડપથી ગતિ કરશે
- B બંને બિંદુ \(P\) અને \(Q\) સમાન ઝડપથી ગતિ કરશે
- C બિંદુ \(P\) ની શૂન્ય ઝડપ હશે
- D બિંદુ \(P\) એ \(Q\) બિંદુ કરતાં ધીમી ગતિ કરશે
Answer & Solution
Correct Answer
(A) બિંદુ\(P\) એ \(Q\) બિંદુ કરતાં ઝડપથી ગતિ કરશે
Step-by-step Solution
Detailed explanation
In the case of pure rolling. (image)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેની પ્રક્રિયાઓમાંથી કયામાં ઊષ્માનું શોષણ કે ઉત્સર્જન કઈજ થતું નથી ?NEET 2019 Easy
- \(l\) લંબાઈના એક હલકા સળિયાનાં બંને છેડે \(m_1 \) અને \(m_2\) દ્રવ્યમાનના પદાર્થો લગાડેલાં છે. આ સળિયાને લંબ તથા તેના દ્રવ્યમાનકેન્દ્રની અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?NEET 2016 Medium
- \(4.2\,eV\) ઊર્જા ધરાવતા પ્રકાશના કિરણો \(2.2\,eV\) વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર પડે છે. સપાટીનો સ્ટોપિંગ પોટેન્શિયલ \(.........\,V\) હશે.NEET 2022 Easy
- એક સ્ક્રૂ ગેજની લઘુતમ માપ શક્તિ \(0.01\, mm\) છે અને તેની વર્તુળાકાર માપપટ્ટી પર \(50\) કાપાઓ છે આ સ્ક્રૂ ગેજનો અંતરાલ (પિચ) \(........mm\) છેNEET 2020 Easy
- \(0.3\,kg\,m/s\) રેખીય વેગમાન ધરાવતા રેખીય ગતિ કરતાં \(5\,g\) દળના પદાર્થે \(5\,s\) માં કાપેલ અંતર \(..........\,m\) હશે.NEET 2022 Medium
- આપેલ પરિપથ કયા લોજિક ગેટ જેવુ કાર્ય કરે?
NEET 2019 Medium
More PYQs from NEET
- તાપમાન, વોલ્ટેજ સપ્લાયમાં ન ધારેલા ફેરફારોને લીધે માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ \(.......\) છે.NEET 2023 Easy
- એક તકતી અને એક ગોળાની ત્રિજયા સમાન પણ દ્રવ્યમાન જુદા છે તે સમાન ઊંચાઇ અને લંબાઇના બે ઢાળ પરથી ગબડે છે. બેમાંથી કયો પદાર્થ તળિયે પહેલો પહોંચશે?NEET 2016 Medium
- કોઇ એક કણ પર \(\left( {4\hat i + 3\hat j} \right)N\) નું બળ લાગતાં તે બિંદુ \(\left( { - 2\hat i + 5\hat j} \right)\) થી \(\left( {4\hat j + 3\hat k} \right)\) સુધી ગતિ કરે છે. આ બળ વડે થતું કેટલું કાર્ય (\(J\) માં) થયું હશે?NEET 2016 Easy
- ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, ગુરુત્વાકર્ષણ સ્થિતિમાન \(V =-\frac{ K }{ x } \;( J / kg )\) દ્વારા આપવામાં આવે છે. બિંદુ \((2,0,3)\,m\) પર ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા કેટલી મળે?NEET 2022 Medium
- નીચેનામાંથી ક્યાં કિસ્સામાં એન્ટ્રોપી ઋણ થશે?NEET 2019 Easy
- મોલેક્યુલર જિનેટિક્સનો કેન્દ્રીય ગુરુ કહે છે કે આનુવંશિક માહિતી નો ક્રમ શું છે?NEET 2016 Medium