ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 13. Nuclei

નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન\(-I:\) રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ દર્શાવે છે કે એકમ સમય દીઠ ક્ષય પામતા ન્યુક્લીયસની સંખ્યા નમૂનામાં ન્યુક્લીયસની કુલ સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિધાન\(-II:\) રેડિઓન્યુક્લાઇડનું અર્ધ આયુષ્ય એ તમામ ન્યુક્લીયસના જીવન સમયનો સરવાળો અને \(t =0\) સમયે રહેલા પ્રારંભિક ન્યુક્લીયસની સાંદ્રતાના ભાગાકાર જેટલો હોય. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  1. A બંને વિધાન \(-I\) અને વિધાન \(-II\) સાચા છે.
  2. B બંને વિધાન \(-I\) અને વિધાન \(-II\) ખોટા છે.
  3. C વિધાન \(-I\) સાચું પરંતુ વિધાન \(-II\) ખોટું છે.
  4. D વિધાન \(-I\) ખોટું પરંતુ વિધાન \(-II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) બંને વિધાન \(-I\) અને વિધાન \(-II\) ખોટા છે.

Step-by-step Solution

Detailed explanation

Since, \(dN =-\lambda Ndt\) \(( dN \propto N )\) statement \(I\) is wrong. \(T _{1 / 2}=\) time in which active no. of nuclei becomes half therefore statement \(II\) is wrong.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app