ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 -7. Alternating current

નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન\(-I:\) \(ac\) પરિપથમાં કેપેસિટરનો પ્રવાહ તેના વોલ્ટેજ કરતાં આગળ હોય છે. વિધાન\(-II:\) માત્ર શુદ્ધ કેપેસીટન્સ ધરાવતા \(a.c.\) પરિપથમાં, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \(\pi\) હોય છે ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  1. A બંને વિધાન \(-I\) અને વિધાન \(-II\) સાચા છે.
  2. B બંને વિધાન \(-I\) અને વિધાન \(-II\) ખોટા છે.
  3. C વિધાન \(-I\) સાચું પરંતુ વિધાન \(-II\) ખોટું છે.
  4. D વિધાન \(-I\) ખોટું પરંતુ વિધાન \(-II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન \(-I\) સાચું પરંતુ વિધાન \(-II\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app