ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 12. atoms

નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : પરમાણુઓ વિધુતીય રીતે તટસ્થ હોય છે, કારણ કે તેમાં સમાન સંખ્યાના ધન અને ઋણ વિધુતભારો હોય છે. વિધાન \(II\) : દરેક તત્ત્વના પરમાણુંઓ સ્થાયી છે અને તેઓ તેમનો લાક્ષણિક વર્ણપટ ઉત્સર્જે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  2. B વિધાન \(I\) સાચું છે અને વિધાન \(II\) ખોટુ છે.
  3. C \(\cdot\) વિધાન \(I\) ખોટ્રુ છે, પરંતુ વિધાન \(II\) સાચું છે.
  4. D બને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિધાન \(I\) સાચું છે અને વિધાન \(II\) ખોટુ છે.

Step-by-step Solution

Detailed explanation

Statement \(I\) is true as atoms are electrically neutral because they contain equal number of positive and negative charges. Statement \(II\) is wrong as atom of most of the elements are stable and emit characteristic spectrum. But this statement is not true for every atom.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app