ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics

નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I:\) ફોટોવોલ્ટીક ઉપકરણો પ્રકાશના વિકિરણનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે. વિધાન \(II:\) ઝેનર ડાયોડની રચના રિવર્સ બાયસ હેઠળ બ્રેકડાઉન વિસ્તારમાં કાર્ય માટે કરવામાં આવે છે.ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :

  1. A વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
  2. B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
  3. C બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  4. D વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.

Step-by-step Solution

Detailed explanation

Statement \(I\) : Photocell/solar cell convert light energy into electric energy/current. Statement \(II\) : We use zener diode in reverse biased condition, when reverse biased voltage more than break down voltage than it act as stablizer.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app