NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance
નીચે બે વિધાનો આપેલાં છે. એકને કથન \(A\) અને બીજાને કારણા \(R\) વડે દર્શાવેલ છે. કथન \(A: 4 \times 10^{-6} \mathrm{C}\) \(m\)ના મૂલ્યની દ્રી-ધ્રુવી ચાકમાત્રા \(\vec{P}\). ધરાવતી દ્રી-ધ્રુવીના કેન્દ્રથી \(2 \mathrm{~m}\) અંતરે \((r)\) રહેલ કોઈ અક્ષીય બિંદુ આગળ સ્થિતિમાન \((\mathrm{V}) \pm 9 \times 10^3 \mathrm{~V}\) છે. \(\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \text { SI એકમ }\right]\) કારણ \(R: V= \pm \frac{2 P}{4 \pi \epsilon_0 r^2}\), જ્યાં \(r\) એ કોઈ અક્ષીય બિંદુનું ત્રિજ્યાવર્તી દિશામાં અંતર છે કે જે દ્વિ-ધ્રુવીનાં કેન્દ્રથી \(2 \mathrm{~m}\) અંતરે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.
- A બંને \(A\) અને \(R\) સાચાં છે પરંતુ \(R\) એ \(A\) સું સાયું વર્ણન કરતું નથી.
- B \(A\) સાયું છે, પરંતુ \(R\) ખોટ્રું છે.
- C \(A\) ખોટ્રુ છે, પરંતુ \(R\) સાયું છે.
- D બંને \(\mathrm{A}\) અને \(\mathrm{R}\) સાચાં છે અને \(\mathrm{R}\) એ \(\mathrm{A}\) નું સાચુ વર્ણન કરે છે
Answer & Solution
Correct Answer
(B) \(A\) સાયું છે, પરંતુ \(R\) ખોટ્રું છે.
Step-by-step Solution
Detailed explanation
The potential \(V\) at any point, at distance \(r\) from centre of dipole \(=\frac{K P \cos \theta}{r^2}\) At axial point where \(\theta=0^{\circ}, V=\frac{K P}{r^2}=\frac{9 \times 10^9 \times 4 \times 10^{-6}}{2^2}=9 \times 10^3 \mathrm{~V}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ \((v_e)\) તથા ગ્રહ પર નિષ્ક્રમણ વેગ \((v_p)\) નો ગુણોત્તર કેટલો હશે? ગ્રહની ત્રિજયા અને સરેરાશ ઘનતા, પૃથ્વીની સરેરાશ ઘનતા કરતાં બે ગણી છે.NEET 2016 Medium
- છ વિદ્યુતભાર \(+ q ,- q ,+ q ,- q ,+ q\) અને \(- q\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(d\) બાજુના ષટ્કોણના શિરોબિંદુ પર મૂકેલા છે. અનંતથી ષટ્કોણના કેન્દ્રમાં \(q _0\) વિદ્યુતભાર લાવવામાં માટે કેટલું કાર્ય કરવું પડે? \(\left(\varepsilon_0-\right.\) મુક્ત અવકાશની પરમિટિવિટી)
NEET 2022 Medium - \(3 \;kg\) દળ અને \(40\; cm\) ત્રિજયાના એક પોલા નળાકારની ફરતે દોરી વીંટાળેલ છે. જો આ દોરીને \(30\;N\) બળ આપીને ખેંચવામાં આવે, તો નળાકારનો કોણીય પ્રવેગ (\(rad/sec^2\) માં) કેટલો થાય?NEET 2017 Medium
- નીચેના પરિપથમાં દર્શાવેલા સંઘારકના તંત્રની સમતુલ્ય સંઘારકતા \(...........\mu F\) છે.
NEET 2023 Easy - યંગના બે સ્લિટના પ્રયોગ માટે નીચે મુજબ બે વિધાનો આપેલાં છે : વિધાન \(I:\) જો પડદાને સ્લિટના સમતલથી દૂર લઈ જવામાં આવે તો શલાકાઓનું કોણીય અંતર અચળ રહે છે. વિધાન \(II:\) જો એકરંગી ઉદગમને સ્થાને બીજા ઊંચી તરંગલંબાઈના એકરંગી ઉદગમને લેવામાં આવે, તો શલાકાઓ વચ્ચેનું કોણીય અંતર ઘટે છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2023 Medium
- \(\mu_0\) મુક્ત અવકાશ પરમીએબીલીટી અને \(\varepsilon_0\) પરમિટિવિટીમાં રહેલ સમતલીય વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? (આપેલ : \(c-\) મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ)NEET 2022 Easy
More PYQs from NEET
- પોલિમરેઝ ચેઈન રિએક્શનના પ્રત્યેક ચક્રમાં આવતા ચરણોનો સાચો ક્રમ ઓળખો :NEET 2026 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- નીચે દર્શાવેલ પૈકી કયું લક્ષણ પ્લાઝમિડનું નથી ?NEET 2016 Medium
- વ્યક્તિ દ્વારા દબાણ પૂર્વકના ઉચ્છવાસ પછી શ્વાસમાં લઈ શકતા હવાના મહતમ કદ ને ....................ઓળખવામાં આવે છે.NEET 2019 Easy
- નીચે બે કથનો આપેલા છે:
A. જયારે p-n જંકશન ડાયોડ વચ્ચે ફોરવર્ડ વોલ્ટેજ નિશ્ચિત થ્રેશોલ્ડ વોલ્ટેજથી ઉપરના મૂલ્ય સુધી વધે ત્યારે ડાયોડ પ્રવાહ નોંધપાત્ર રીતે વધે છે.
B. આ પ્રવાહને રીવર્સ સેચ્યુરેશન કરંટ કહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Medium - જેનો સ્થિતિમાન \(3\; V/s\) થી બદલાતો હોય તેવા વોલ્ટેજ ઉદગમ વડે એક \(20\; \mu F\) કેપેસિટરના એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર્જ કરવામાં આવેલ છે. જોડાણ તારોમાંથી પસાર થતો વાહક પ્રવાહ અને કેપેસિટરની પ્લેટમાંથી પસાર થતો સ્થાનાંતરિત પ્રવાહ ક્રમશ: કેટલો હશે?NEET 2019 Medium